અમદાવાદમાં ફાયર NOC વિનાના 893 રહેણાક બિલ્ડિંગો, અને કોમર્શિયલ ઇમારતોને નોટિસો
અમદાવાદઃ શહેરમાં ઘણાબધા બિલ્ડિંગોને ફાયર એનઓસી મળી નથી, જેમાં રહેણાક અને કોમર્શિયલ બિલ્ડિંગોનો સમાવેશ થાય છે. હવે ફાયર એનઓસી ન હોય એવા બિલ્ડિંગોના વહિવટદારો સામે મ્યુનિ.કોર્પોરેશને લાલ આંખ કરી છે. શહેરની ફાયર NOC વિનાની 893 રહેણાંક-બિનરહેણાક અને કોમર્શિયલ ઇમારતોને નોટિસ ફટકારવામાં આવી છે. શહેરના મ્યુનિ,ના સત્તાધિશોએ એક સોગંદનામા મારફતે હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી છે. હતી […]