અશાંત પાકિસ્તાનમાં 8મી ફેબ્રુઆરીએ જ યોજાશે સામાન્ય ચૂંટણી
નવી દિલ્હીઃ પાકિસ્તાનની સરકારે કહ્યું છે કે દેશમાં સામાન્ય ચૂંટણી યોજના મુજબ જ થશે. હિંસામાં વધારા અંગે ચર્ચા કરવા માટે દેશની ચૂંટણી સંસ્થાએ સરકાર અને ગુપ્તચર અધિકારીઓ સાથે બેઠક યોજ્યા બાદ આ નિવેદન આપ્યું છે. મંત્રી ગોહર ઇજાઝે જણાવ્યું હતું કે દક્ષિણ-પશ્ચિમ બલૂચિસ્તાન પ્રાંત, જ્યાં ઇસ્લામાબાદ દાયકાઓથી વિદ્રોહ સામે લડી રહ્યું છે, ત્યાં હુમલાથી સુરક્ષાને કોઈ ખતરો […]