ગુજરાતમાં રવિ સિઝનનું વાવેતર 9.10 લાખ હેકટરે પહોચ્યું, ખેડુતો વાવણીના કાર્યમાં જોતરાયા
રાજકોટ : રાજ્યમાં આ વખતે સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે ખરીફ પાકનું રેકર્ડબ્રેક ઉત્પાદન થયુ છે. ખરીફ મોસમ હવે પૂર્ણ થતાં જ છેલ્લા પખવાડિયાથી ખેડુતોએ રવિપાકની વાવણીનો પ્રારંભ કર્યો છે. રવિસીઝનની વાવણીના આરંભિક આંકડાઓ અત્યંત ઉત્સાહજનક છે. ગુજરાતના કૃષિ વિભાગે તાજેતરમાં વાવેતરના આંકડાઓની જાહેરાત કરી હતી જેમાં તા. 14 નવેમ્બર સુધીમાં ગુજરાતમાં 9.10 લાખ […]