વડોદરામાં નવ જેટલી મ્યુનિ. શાળાઓ જર્જરિત, અનેક શાળાઓમાં શિક્ષકોની પણ ઘટ
વડોદરા: શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનના શિક્ષણ સમિતિ હસ્તકની 120 જેટલી શાળાઓ છે, જેમાં નવ જેટલી શાળાઓના મકાનો ખૂબજ જર્જરિત બની ગયા છે. મ્યુનિ.કોર્પોરેશનના શાસકોએ જર્જરિત બનેલી શાળાઓ નવી બનાવવાને બદલે નવ શાળાઓના બાળકોને બીજી શાળાઓમાં મર્જ કરી દેવાયા છે. સ્માર્ટ સિટીના શાસકો શિક્ષણ સમિતિની સ્કૂલમાં સ્માર્ટ ક્લાસ બનાવી વાહ વાહી મેળવી રહ્યા છે, પરંતુ શિક્ષણ સમિતિની સ્કૂલની […]