ગુજરાતમાં સબ રજિસ્ટ્રારની 97 કચેરીઓ 10મી જાન્યુઆરીએ બંધ રહેશે
ગાંધીનગરઃ રાજ્યના મહેસૂલ વિભાગ હસ્તકની 97 જેટલી સબ રજિસ્ટ્રાર ક્ચેરીઓ આગામી તા.10મી જાન્યુઆરી 2022ના રોજ બંધ રહેશે. જેથી આ સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં કરવામાં આવતી દસ્તાવેજ અંગેની રજિસ્ટ્રેશનની કામગીરી સંપૂર્ણ બંધ રહેશે. જેની નોંધ લેવા દસ્તાવેજની કામગીરી સાથે સંકળાયેલા વકીલો, બોન્ડ રાઇટરો (દસ્તાવેજ લેખક) અને રાજ્યની જાહેર જનતાને નોંધ લેવા નોંધણી સર નિરિક્ષક, ગાંધીનગરની યાદીમાં જણાવાયું […]