વડોદરામાં 9 ફુટનો મહાકાય મગર પાણી ભરેલા ખાડાંમાં પડતા વન અને ફાયરના જવાનોએ રેસ્ક્યુ કર્યું
વડોદરાઃ શહેરમાં ભારે વરસાદને લીધે વિશ્વામિત્રી નદીના પાણી રોડ-રસ્તાઓ પર ફરી વળ્યા હતા. તેના લીધે પાણી સાથે મગરો પણ તણાય આવ્યા હતા. દરમિયાન શહેરના ભાયલીના ખારિયાવાસમાં વરસાદી પાણીમાંથી 5થી 7 ફૂટ ઊંડા ખાડામાં આશરે 9 ફૂટનો મગર આરામ ફરમાવી રહ્યો હતો. ભાયલી વિસ્તારમાં મગર આવી જતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. મગર પાણી ભરેલા ઊંડા […]