નડાબેટ રણના છીછરા પાણીમાં વિદેશી પક્ષીઓનો જમાવડો, આજે રાષ્ટ્રીય પક્ષી દિન ઊજવાશે
પાલનપુરઃ દેશભરમાં 5મી જાન્યુઆરીનો દિન રાષ્ટ્રીય પક્ષીદિન તરીકે ઊજવવામાં આવે છે. બનાસકાંઠાના અફાટ રણ વિસ્તાર ગણાતા નડાબેટના છીછરા પાણીમાં છબછબીયા કરતાં વિદેશી પક્ષીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે 5મી જાન્યઆરીના દિને નડાબેટ ખાતે પક્ષીદિન ઊજવાશે. બનાસકાંઠા જિલ્લામાં આવેલી ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પર શિયાળાની શરૂઆત થતાં જ સાઈબેરિયાથી પક્ષીઓ સ્થળાંતર કરીને આવતા હોય […]