વુડાના ફાયરબ્રિગેડનો અધિકારી NOC આપવા માટે 2.50 લાખની લાંચ લેતા પકડાયો
વડોદરાઃ રાજ્યમાં લાંચ માગવાના બનાવો વધી રહ્યા છે. તોતિંગ પગાર મેળવતા અધિકારીઓ પણ લાંચ માગતા શરમાતા નથી. ત્યારે વડોદરા અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી (વુડા)નો ફાયર બ્રિગેડનો અધિકારી રૂપિયા 2.25 લાખની લાંચ લેતા રંગેહાથ પકડાયો હતો. વડોદરાના કારેલીબાગ વુડા ભવનમાં આવેલી વિભાગીય અગ્નિશમન કચેરીના અધિકારી નિલેશ પટેલને એસીબીએ રૂપિયા 2.25 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો હતો. […]