રાજકોટમાં સિવિલ હોસ્પિટલની કફોડી સ્થિતિઃ ટ્રોમા સેન્ટરમાં આગ લાગી
રાજકોટઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હોમ ટાઉન રાજકોટમાં કોરોનાની ભયજનક સ્થિતિ એટલી હદે વણસી છે કે હવે તો હોસ્પિટલોમાં બેડ ખાલી ન હોવાથી દર્દીને એમ્બ્યુલન્સમાં જ સારવાર આપવાની ફરજ પડી છે. સૌરાષ્ટ્ર સૌથી મોટી રાજકોટની સિવિલ હોસ્પિટલના ઇતિહાસમાં પહેલીવાર મેઇન ગેટ કોરોના દર્દી માટે બંધ કરવામાં આવ્યો છે. પરંતુ પાછલા દરવાજે દર્દી સાથેની 40 જેટલી એમ્બ્યુલન્સની […]