ભારતીય બંધારણ એક જીવંત અને પ્રગતિશીલ દસ્તાવેજઃ રાષ્ટ્રપતિ
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંગળવારે ‘બંધારણ દિવસ’ના અવસર પર બંધારણ સભાના સેન્ટ્રલ હોલમાં સંસદના બંને ગૃહોના સભ્યોને સંબોધિત કર્યા હતા. બંધારણ અપનાવવાની 75મી વર્ષગાંઠ પર, રાષ્ટ્રપતિ મુર્મુએ દેશવાસીઓને તેમના વર્તનમાં બંધારણીય આદર્શોને અપનાવવા અને તેમની મૂળભૂત ફરજો નિભાવવા અને 2047 સુધીમાં વિકસિત ભારતના રાષ્ટ્રીય લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કામ કરવા અપીલ કરી. તેમણે જણાવ્યું હતું […]