રાજ્ય સરકાર દ્વારા યુદ્ધના ધોરણે છેલ્લા માસમાં કોરોના બેડની સંખ્યા 41000થી વધારીને 1 લાખ કરાઇ
ગાંધીનગરઃ છેલ્લા 10 દિવસથી ગુજરાતમાં કોરોનાના કેસ સ્ટેબલ થયા છે. ગઈકાલે ગુજરાતમાં 12500 નવા કેસ સામે 13800 દર્દી સાજા થઈને પોતાના ઘરે ગયા છે, જે ખૂબ જ રાહતના સમાચાર છે. કોરોનાની બીજી લહેરમાં રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે છેલ્લા મહિનામાં બેડની સંખ્યા 41 હજારથી વધારીને 1 લાખ કરવામાં આવી છે. રાજ્ય સરકારના સઘન પગલાં તેમજ કોરોના […]