ભાવનગરમાં વસતીના પ્રમાણમાં 16 ફાયર સ્ટેશન હોવા જોઈએ તેના બદલે માત્ર એક જ કાર્યરત
ભાવનગરઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનમાં આગ લાગે ત્યારે જ કૂવો ખોદવો એવો વહિવટ છે, શહેરની વસતી સાથે વિસ્તારમાં પણ વધારો થયો છે. છતાં શહેરના વસતી અને વિસ્તાર પ્રમાણે ફાયર સ્ટેશનોની સંખ્યા નથી, શહેરમાં 8 લાખની વસતી પ્રમાણે 16 ફાયર સ્ટેશન હોવા જોઈએ તેના બદલે માત્ર એક જ ફાયર સ્ટેશન કાર્યરત છે. અને એક ફાયર સ્ટેશનમાં પણ પુરતો […]