આ વ્યક્તિને ભૂખ લાગે તો તે ખાતો હતો સિક્કાઓ, ઓપરેશન કરીને કાઢવામાં આવ્યા 178 સિક્કા
આ વ્યક્તિને સિક્કા ખાવાની હતી ભૂખ ઓપરેશન દરમિયાન 178 સિક્કાઓ કાઢવામાં આવ્યા દુનિયામાં કેચલીર અજીબો ગરીબ ઘટના જોવા કે સાંભળવા મળે છે, જો કોઈના ખોરાક વિશે વાત કરીએ તો સામાન્ય રીતે આપણે અનાજ ખાતા હોઈએ છીએ પરંતુ કેટલાક લોલો વિચિત્ર વસ્તુઓ ખાવાનો શોક ઘરાવે છે અને આ એક હકીકત છે,તાજેતરમાં જ કર્ણાટકમાં એક વ્યક્તિ વિશે […]