જન્મ અને મૃત્યુની નોંધણી માટે હવે આધાર ઓથેન્ટિકેશનને કેન્દ્ર સરકારે આપી મંજૂરી
કેન્દ્ર સરકારે ઉઠાવ્યું મહત્વનું પગલું જન્મ અને મૃત્યુના રજીસ્ટ્રેશન માટેઆધાર ઓથેન્ટિકેશનને મંજૂરી દિલ્હીઃ- કેન્દ્ર સરકારે એક મહત્વનું પગલુ ઉઠાવ્યું છે જે હેઠળ હવે જન્મ અને મૃત્યુના રજીસ્ટ્રેશન માટેઆધાર પ્રમાણીકરણને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. ભારતના રજિસ્ટ્રાર જનરલ ઑફિસે આ હેતુ માટે આધારનો ઉપયોગ કરવાની પરવાનગી આપી દીધી છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે સરકારે જન્મ અને મૃત્યુ […]