81.5 ભારતીયોની અંગત માહિતી ડાર્ક વેબ પર લીક થયાનો અમેરિકન ફર્મનો દાવો
અમેરિકા સ્થિત સાઈબર સુરક્ષા ફર્મ રિસિક્યોરિટીએ એક રિપોર્ટમાં દાવો કર્યો છે કે, લગભગ 81.5 કરોડ ભારતીયોની અંગત જાણતારી ડાર્ક વેબ પર લીક થઈ છે. નામ, ફોન નંબર, સરમાનુ, આધાર કાર્ડ, પાસપોર્ટની જાણકારી સહિતના ડેટા ઓનલાઈન વેચાણ માટે લીક થઈ છે. એક રિપોર્ટ અનુસાર રિસિક્યોરિટીએ એક બ્લોગપોસ્ટમાં લખ્યું છે કે, 9 ઓક્ટોબરના રોજ ‘pwn0001’ નામથી ઓળખનારે […]