જન્મ અને મૃત્યુની નોંધણી માટે હવે આધારકાર્ડ ફરજિયાત , લોકસભામાં બિલ રજૂ કરાયું
દિલ્હીઃ- હાલ સંસંદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે ગઈકાલે આ સત્રનો 5 મો દિવસ હતો ત્યારે હવે લોકસભામાં જન્મ અને મૃત્યુની નોંધણી માટે આઘારકાર્ડ ફરજિયાત કરવા અંગેનું બિલ રજૂ કરવામાં આવ્યું છે. પ્રાપ્ત વિગત પ્રમાણે જન્મ અને મૃત્યુની નોંધણી માટે આધારને કાયદેસર રીતે ફરજિયાત બનાવવા માટે, સરકારે બુધવારે લોકસભામાં જન્મ અને મૃત્યુની નોંધણી બિલ રજૂ […]