1. Home
  2. Tag "AAG"

અંજાર નજીક ઈલેક્ટ્રોનિક કંપનીમાં લાગી ભીષણ આગ

આગ લાગ્યાની જાણ થતાં જ ફાયરનો કાફલો દોડી ગયો, કંપનીમાંથી 700 કામદારોને બહાર કાઢ્યા, કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો ભૂજઃ કચ્છના અંજાર નજીકની ઇલેક્ટ્રોનિક ઉપકરણો બનાવતી એક કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ લાગ્યાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો દોડી ગયો હતો. અને ફાયરની 10 ટીમો દ્વારા પાણીનો સતત મારો ચલાવીને […]

અમદાવાદના બોપલમાં રાત્રે TRP મોલમાં બાળકોના ગેમિંગ ઝોનમાં લાગી ભીષણ આગ

અમદાવાદઃ શહેરના બોપલ વિસ્તારમાં આવેલા TRP મોલમાં રાત્રે 11 વાગ્યા બાદ આ આગનો બનાવ બન્યો હતો.  મોલમાં આગ લાગ્યાની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. આગને લીધે મોલ બહાર લોકોના ટોળાં ભેગા થયા હતા. દરમિયાન પોલીસનો કાફલો પણ દોડી આવ્યો હતો, […]

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી કંપનીમાં આગ લાગતા દોડધામ

અમદાવાદઃ અંકલેશ્વર GIDC માં આવેલી કંપનીમાં ભયાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આગ એટલી વિકરાળ હતી કે આગના ધૂમાડા દૂર દૂર સુધી નજરે પડી રહ્યા હતા. આગની જાણ થતાં જ અંકલેશ્વર,પાનોલી સહિતના ફાયર ફાયટરો આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આગ લાગવાની અનેક ઘટનાઓ બને છે.  GIDC વિસ્તારમાં […]

ભરૂચની કોવિડ હોસ્પિટલમાં આગ ઘટનામાં ન્યાયિક તપાસના આદેશ

ભરૂચઃ ગુજરાતના સ્થાપના દિને જ ગઈ મોડી રાત્રે ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ભીષણ આગ લાગતા 14 દર્દીઓ અને 2 નર્સ સહિત કુલ 16 લોકોના મોત નિપજ્યાં છે. ત્યારબાદ સારવાર દરમિયાન વધુ બે ના મોત નિપજતા મૃત્યુઆંક 18 ઉપર પહોંચ્યા હતો. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ બનાવની વિગત એવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code