રાજકોટવાસીઓનું જળ સંકટ થયું દૂર,આજી, ન્યારી અને ભાદર ડેમ ઓવરફ્લો
રાજકોટ:હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.જેને પગલે રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.ધોધમાર વરસાદને પગલે શહેર અને જિલ્લાના મોટાભાગના તમામ જળાશયો અને ચેકડેમોમાં નવા નીરની આવક થવા પામી છે. રાજકોટ શહેરને પાણી પૂરું પાડતા આજી, ન્યારી અને ભાદર એમ કુલ ત્રણેય ડેમમાં પૂરતા પ્રમાણમાં આવક થતા ત્રણેય જળાશયો ઓવરફ્લો થયા […]