1. Home
  2. Tag "Aajna Samachar"

કિસાન આંદોલન: પોલીસે અનેક ખેડૂતોની અટકાયત કરી

નવી દિલ્હીઃ નોઈડા-ગ્રેટર નોઈડા અને ઉત્તર પ્રદેશના યમુના ઓથોરિટી વિસ્તારના ખેડૂતો વળતરમાં વધારાની તેમની માંગ પર અડગ છે. આ દરમિયાન પોલીસે અનેક ખેડૂતોને કસ્ટડીમાં લીધા છે. આ ઉપરાંત પોલીસે દેખાવકારો કરી રહેલા ખેડૂતો ઉપર લાઠીચાર્જ પણ કર્યો છે. પોલીસે દલિત પ્રેરણા સ્થળ પર આંદોલન કરી રહેલા 700 જેટલા ખેડૂતોની અટકાયત કરી છે. દરેકની અટકાયત કરીને […]

પાકિસ્તાનમાં આર્થિક અને રાજકીય સંકટ વચ્ચે ઈમરાન ખાન મામલે આર્મીમાં પડ્યાં ભાગલા

લાહોરઃ પાકિસ્તાનની સ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે. ક્યારેક આર્થિક સંકટ તો ક્યારેક રાજકીય અસ્થિરતા આ દેશની નિયતિ બની છે. હવે પાકિસ્તાન આર્મીમાં આંતરીક વિવાદ સામે આવ્યો છે. જેલમાં બંધ પૂર્વ પીએમ ઈમરાન ખાનના મુદ્દે સેના વિભાજિત થઈ ગઈ છે. ઈમરાન ખાનની લોકપ્રિયતા અને ઈસ્લામાબાદમાં ભૂતકાળમાં તેમની પાર્ટીના પ્રદર્શનને જોતા સેના બેકફૂટ પર છે. આ […]

કેરળમાં કાર અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોના મોત

બેંગ્લોરઃ કેરળના અલપ્પુઝામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં પાંચ યુવાનોના મોત થયા છે. પોલીસે જણાવ્યું હતું કે, રાત્રે એક કાર અને KSRTC બસ વચ્ચે ટક્કર થઈ હતી. જેના કારણે કારમાં મુસાફરી કરી રહેલા પાંચ યુવકોના મોત થયા હતા. પોલીસે જણાવ્યું કે, આ દુર્ઘટના કાલારકોડ પાસે રાત્રે લગભગ 10 વાગ્યે થઈ હતી. મૃતક સરકારી મેડિકલ કોલેજનો એમબીબીએસ […]

બાંગ્લાદેશઃ ચિન્મયદાસને હજુ એક મહિનો જેલમાં રહેવુ પડશે, જામીન અરજીની સુનાવણી ટળી

ઢાકાઃ બાંગ્લાદેશમાં હિંદુ પૂજારી ચિન્મય કૃષ્ણ દાસની જામીન અરજી પર સુનાવણી મંગળવારે મોકૂફ રાખવામાં આવી હતી. આ કેસમાં ચિન્મય દાસ વતી દલીલ કરવા માટે ચિત્તાગોંગ કોર્ટમાં કોઈ વકીલ હાજર નહોતો રહ્યો. આ પછી કોર્ટે કેસની સુનાવણી સ્થગિત કરી દીધી હતી. આમ ચિન્મયદાસજીને હાલની સ્થિતિએ કોઈ રાહત મળી નથી. દરમિયાન, ઈસ્કોને કહ્યું છે કે તાજેતરમાં ચિન્મય […]

ગુગલ મેપ ઉપર ભરોસો રાખવો ફરી પડ્યો ભારે, બરેલીમાં કાર કેનાલમાં ખાબકી

લખનૌઃ ગૂગલ મેપ પરથી લોકેશન જોઈને મુસાફરી કરવી એકદમ જોખમી બની ગઈ છે. થોડા દિવસો પહેલા અધૂરા પુલ પરથી કાર પડી જતાં ત્રણ લોકોના મોત થયા હતા. આ ઘટના હજુ ભૂલાઈ નથી ત્યાં  ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં ફરી એકવાર ગુગલ મેપના કારણે અકસ્માત થયો હોવાનું જાણવા છે. બરેલીના ઇજ્જત નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીલીભીત રોડ […]

તમિલનાડુઃ મકાન ઉપર વિશાળ ભેખડ પડતા સાત લોકોના મોત, CM સ્ટાલિને દુઃખ વ્યક્ત કર્યું

ચેન્નાઈ: તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને મંગળવારે તિરુવન્નામલાઈ જિલ્લાના અન્નામલાઈર પહાડીઓ પર વરસાદ સંબંધિત ઘટનામાં પાંચ બાળકો સહિત સાત લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો હતો અને માર્યા ગયેલા પ્રત્યેક વ્યક્તિના પરિવારને 5 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી હતી. 1 ડિસેમ્બરના રોજ, મુશળધાર વરસાદ પછી, પર્વતીય વિસ્તારના નીચલા વિસ્તારમાં સ્થિત ‘VOC નગર’ માં એક રહેણાંક મકાન […]

સિયાચીન ગ્લેશિયર પર માતૃભૂમિની રક્ષા કરતી વખતે ભારતીય જવાન થયો શહીદ

નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના વધુ એક સૈનિકે દેશ માટે પોતાનું બલિદાન આપ્યું છે. જિલ્લાના કોટલી સબ-ડિવિઝન હેઠળ આવતા ગ્રામ પંચાયત સદોહના જાલૌન ગામના 28 વર્ષીય હવાલદાર નવલ કિશોરે સિયાચીન ગ્લેશિયર પર માતૃભૂમિની રક્ષા કરતી વખતે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના વધુ એક સૈનિકે દેશ માટે પોતાનું બલિદાન આપ્યું છે. […]

એશિયન વિમેન્સ હેન્ડબોલ ચેમ્પિયનશિપ 2024નું પ્રતિનિધિત્વ ભારત કરશે

નવી દિલ્હીઃ સુકાની દીક્ષા કુમારીની આગેવાની હેઠળની 25-સભ્યોની ટીમ મંગળવારથી નવી દિલ્હીમાં શરૂ થનારી બહુપ્રતિક્ષિત 20મી એશિયન વિમેન્સ હેન્ડબોલ ચેમ્પિયનશિપ (AWHC) 2024માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ભારત પ્રથમ વખત AWHC ની યજમાની કરી રહ્યું છે અને વર્લ્ડ હેન્ડબોલ લીગ (WHL) દ્વારા પ્રસ્તુત અને એશિયન હેન્ડબોલ ફેડરેશન દ્વારા આયોજિત ઇવેન્ટમાં એશિયન દિગ્ગજો સાથે સામસામે જશે. 2025 વિશ્વ […]

ગાઝા પટ્ટીમાં ઈઝરાયલે કરેલા હુમલામાં કેટલાક બંધક માર્યા ગયાનો હમાસનો દાવો

ઈઝરાયલ અને હમાસ વચ્ચે એક વર્ષથી વધુના સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન હમાસે કહ્યું છે કે ગાઝા પટ્ટીમાં 33 ઈઝરાયેલી બંધકો માર્યા ગયા છે, જ્યારે કેટલાક અન્ય બંધકો હજુ પણ ગૂમ છે. આ મૃત્યુ ઇઝરાયેલના સૈન્ય હુમલાને કારણે થયા હતા. હમાસે જાહેર કરેલા વીડિયોમાં ઈઝરાયેલના બંધકોને રાખવામાં આવેલા વિસ્તારો પર અગાઉના ઈઝરાયેલી હુમલાઓની તસવીરો […]

ઈઝરાયેલની વાયુસેનાએ લેબનોનમાં હિઝબુલ્લાહના આતંકવાદીઓ,લોન્ચર્સ અને આતંકવાદી માળખા પર હુમલો કર્યો

ઈઝરાયેલની વાયુસેનાએ લેબનોનમાં હિઝબુલ્લાહના આતંકવાદીઓ, ડઝનેક લોન્ચર્સ અને આતંકવાદી માળખા પર હુમલો કર્યો છે. ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સે મંગળવારે તેના સત્તાવાર સોશિયલ મીડિયા X હેન્ડલ પર આ માહિતી આપી હતી. ઇઝરાયેલી વાયુસેનાએ તેના નિવેદનમાં જણાવ્યું હતું. આ ઉપરાંત, દક્ષિણ લેબનોનના બર્ગોઝ વિસ્તારમાં એક પ્રક્ષેપણને નિશાન બનાવવામાં આવ્યું હતું, જ્યાંથી માઉન્ટ ડોવ તરફ બે અસ્ત્રો છોડવામાં આવ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code