વરસાદની સીઝનમાં આવતા આલુ આપણાને રાખે છે તંદુરસ્ત – જાણો તેને ખાવાથી થતા ફાયદાઓ
દેખાવમાં લાલ ચટાકેદાર આલૂ શરીર માટે ગુણકારી લોહીનો સ્ત્રોત છે આલૂ પાચંનશક્તિ બનાવે છે મજબૂત આલૂ ખાવાથી યાદ શક્તિ સારી બને છે આમ તો દરેક ફ્રૂટ શરીર અને આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય જ છે, દરેક ફ્રૂટના પોતપોતાના જૂદા જુદા ગુણો હોય છે, જેમાં રહેલા વિટામિન્સ,મિનરલ, પોષ્ક તત્વો આરોગ્ય માટે ક્યાકને ક્યાક જરુરી સાબિત […]