1. Home
  2. Tag "Aam Aadmi Party"

સ્વાતિ માલીવાલ સાથે થયેલા અયોગ્ય વર્તનની ઘટનાના દિવસ વીડિયો સામે આવ્યો

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર થયેલા હુમલાને લઈને નવા નવા ખુલાસા થઈ રહ્યાં છે. દરમિયાન એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો 13 મેના રોજ દિલ્હીના સીએમ હાઉસમાં સ્વાતિ માલીવાલા પર થયેલા હુમલા સાથે સંબંધિત હોવાનું ચર્ચાય રહ્યું છે. જેમાં સ્વાતિ માલીવાલ ત્યાં હાજર સુરક્ષાકર્મીઓને કહેતી સાંભળી શકાય છે […]

સ્વાતિ માલીવાલ મદદ માટે બુમો પાડતા હોવા છતા વિભવ કુમાર માર મારતો હતો

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી કેજરિવાલના સરકારી આવાસમાં આમ આદમી પાર્ટીના મહિલા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે અયોગ્ય વર્તન કરવાના મામલામાં ચોંકાવનારા ખુલાસા થયાં છે. સીએમ કેજરિવાલના સહયોગી કુમારે મહિલા સાંસદને લાતો મારવાની સાથે સાતેક લાફા પણ ઝીંક્યા હતા. મહિલા મદદ માટે બુમો પાડી રહી હતી તેમ છતા પણ કુમારે મારવાનું ચાલુ રાખ્યાનો સ્વાતિ માલીવાલે આરોપ લગાવ્યો […]

માલીવાલ કેસમાં ભાજપ મહિલા મોરચાએ કેજરીવાલના નિવાસસ્થાન પાસે દેખાવ કર્યો

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટી (BJP) મહિલા મોરચાના દિલ્હી એકમે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સભ્ય સ્વાતિ માલીવાલ સાથેના કથિત ગેરવર્તણૂકને લઈને સવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાન નજીક વિરોધ પ્રદર્શન કર્યું હતું. મહિલા મોરચાના પ્રમુખ રિચા પાંડે મિશ્રાની આગેવાની હેઠળ બંગડી પહેરેલા દેખાવકારોએ કેજરીવાલના સહયોગી વિભવ કુમાર દ્વારા માલીવાલના કથિત ગેરવર્તણૂક અંગે મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરી […]

લીકર પોલીસી કેસમાં આમ આદમી પાર્ટીને પણ ઈડી આરોપી બનાવશે

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં લીકર પોલીસી કેસમાં ઈડીએ તપાસનો ધમધમાટ તેજ બનાવ્યો છે. દરમિયાન હવે આ કેસમાં તપાસનશ એજન્સી ઈડીએ રાજકીય પક્ષ આમ આદમી પાર્ટીને પણ આરોપી બનાવવા માટે કવાયત શરૂ કરી છે. ઈડીએ આ અંગેની રજૂઆત લીકર પોલીસી કેસમાં ઝડપાયેલા મનિષ સિસોદિયાની જામીન અરજીની સુનાવણી દરમિયાન કોર્ટમાં કરી હતી. કેસની હકીકત અનુસાર, દિલ્હી […]

લોકસભા ચૂંટણીના ધમધમાટ વચ્ચે દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ અરવિંદર સિંહ લવલીએ રાજીનામું આપ્યું

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના ધમધમાટ વચ્ચે દિલ્હીમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અરવિંદર સિંહ લવલીએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને રાજીનામું સોંપીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. અરવિંદર સિંહ લવલીએ રાજીનામામાં લખ્યું છે કે, આમ આદમી પાર્ટી ઉપર ભ્રષ્ટાચાર સહિતના ગંભીર આક્ષેપો થઈ રહ્યાં છે. તેમ […]

લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરતા રોકવા માટે કેજરિવાલની ધરપકડ કરાઈઃ આમ આદમી પાર્ટી

નવી દિલ્હી: એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ દિલ્હીના મુખ્યમંત્રી એરવિંદ કેજરિવાલની મોડી રાતે ધરપકડ કરીને પૂછપરછ આરંભી હતી. દરમિયાન કેજરિવાલની ધરપકડને લઈને આમ આદમી પાર્ટી દ્વારા ભાજપા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે. દિલ્હીના કેબિનેટ મંત્રી આતિશીએ શુક્રવારે કહ્યું હતું કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પાસે Z Plus સુરક્ષા […]

ગુજરાત વિધાનસભાઃ આમ આદમી પાર્ટી બાદ હવે કોંગ્રેસના ધારાસભ્યએ આપ્યું રાજીનામું

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં આગમી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે જેની ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ અત્યારથી જ તૈયારીઓ શરુ કરી દીધી છે. બીજી તરફ ગુજરાતમાં ધારાસભ્યોના રાજીનામાના પગલે સ્થાનિક રાજકારણ ગરમાયું છે. તાજેતરમાં જ આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપ્યું હતું. દરમિયાન આજે કોંગ્રેસના ખંભાતના એમએલએ […]

દારૂ કૌભાંડ મામલે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરિવાલ ઉપર ભાજપના આકરા પ્રહાર

નવી દિલ્હીઃ ઈડીએ કથિત દારુ કૌભાંડમાં અરવિંદ કેજરિવાલને સમન્સ મોકલીને પૂછપરછ માટે બોલાવ્યાં છે. આ મામલે ભાજપના નેતા રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, ભાજપા ઉપર આમ આદમી પાર્ટી સતત આરોપ લગાવી રહી છે કે, સરકાર આપને ખતમ કરી રહી છે પરંતુ હું તેમને કહેવા માંગુ છું કે, તમે પોતાની જાતને જ ખતમ કરી રહ્યાં છે. […]

ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો,સુરત AAPના વધુ 6 કોર્પોરેટર ભાજપમાં જોડાયા

અમદાવાદ: ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. શુક્રવારે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં આમ આદમી પાર્ટી (AAP)ના કુલ 6 કોર્પોરેટરો ભાજપમાં જોડાયા હતા પાર્ટીના કાર્યકર્તાએ કહ્યું કે સ્વાતિબેન ક્યાડા, નિરાલીબેન પટેલ, ધર્મેન્દ્રભાઈ વાવલિયા, અશોકભાઈ ધામી, કિરણ ખોખાણી, ઘનશ્યામભાઈ મકવાણા ભાજપમાં જોડાયા છે.અગાઉ આમ આદમી પાર્ટીના ચાર કોર્પોરેટરો રીટા ખૈની, જ્યોતિ લાઠીયા, ભાવના સોલંકી […]

ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પાંચેય ધારાસભ્યો કોંગ્રેસને સમર્થન આપી વિપક્ષની ભૂમિકા ભજવશે

ગાંધીનગરઃ આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યોએ સોમવારે  ગુજરાત વિધાનસભામાં શપથ ગ્રહણ બાદ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી વિપક્ષમાં રહેશે અને તે રીતે કોંગ્રેસનું સમર્થન કરશે. કોંગ્રેસની સાથે લઈને આમ આદમી પાર્ટી વિપક્ષની ભૂમિકા ભજવશે. અને અમે લોકોના પ્રશ્નોને વાચા આપીશું. ગુજરાત  વિધાનસભામાં 156 સભ્યો સાથે ભાજપ સર્વાધિક બહુમતીએ છે, જ્યારે કોંગ્રેસ 17 અને આપ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code