પંજાબમાં આપ ના ધારાસભ્ય જસવંત સિંહની 40 કરોડની બેંક છેતરપિંડીના કેસમાં EDએ કરી ધરપકડ
ચંડીગઢ – ઇડી દ્વારા સતત આમ આદમી પાર્ટીના નેતાઓ પર ફ્રોડ કે દારૂ કૌભાંડ મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે હવે ઇડી એ પંજાબના ધારાસભ્ય એવા જસવંત સિંહ સામે મોટી કાર્યવાહી કરી છે . પ્રાપ્ત વિગત અનુસાર આમ આદમી પાર્ટીને આ ધારાસભ્યની મુશ્કેલીઓ વધી ગઈ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય […]