1. Home
  2. Tag "aanad"

આણંદ: અત્યાર સુધી 8,40000થી વધુ આયુષ્માન ભારત યોજનાના કાર્ડ ઈસ્યુ કરાવાયા

વડોદરાઃ આયુષ્માન ભારત યોજના હેઠળ જે કુટુંબ પાસે આયુષ્માન કાર્ડ હોય તેમને આરોગ્ય લક્ષી કોઈ મોટી બિમારી આવી પડે તો તેમને આ યોજના હેઠળ નિશુલ્ક સારવાર મળે છે. ભારત સરકારે આયુષ્માન ભારત યોજના શરૂ કરી ત્યારબાદ ગુજરાત રાજ્યમાં અમલી મુખ્યમંત્રી અમૃતમ યોજનાનો આયુષ્માન ભારત યોજના હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે. અમૃતમ યોજનાનો આયુષ્માન ભારત યોજના […]

રાજ્યમાંથી વ્યાજખોરોના દૂષણને દૂર કરીને જ રહીશું : ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી

આણંદ, :: ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે રાજ્ય સરકાર રાજ્યમાંથી વ્યાજના દૂષણ સામેની લડાઈ માં કોઈપણ ચમરબંધીને છોડશે નહીં. રાજ્યના ખૂણે ખૂણેથી વ્યાજના દૂષણને નાબૂદ કરી નાગરિકોને વ્યાજખોરોના ત્રાસમાંથી મુક્ત કરવામાં આવશે. રાજ્યમાંથી વ્યાજખોરોના દૂષણને દૂર કરીને જ રહીશું તેમ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું. આ અભિયાન સતત ચાલુ જ રહેશે એવી ચીમકી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code