1. Home
  2. Tag "AANDRA PRADESH"

આંઘ્રપ્રદેશઃ અચ્ચુતાપુરમમાં આવેલા પ્લાન્ટમાં ઝેરી ગેસ લીક થવાની ઘટના – 56 થી વધુ કામદારોનું સ્વાસ્થ્ય બગડતા હોસ્પિટલમાં દાખલ

આંઘ્રપ્રદેશમાં ઝેરી ગેસ લીક થવાની ઘટના સામે આવી 60 થી વધુ લોકો બીમાર થયા આંઘ્રપ્રદેશની કંપનીમાં ઝેરી ગેસ લીક થવાની ઘટના સામે આવી છે,પ્રાપ્ત માહિતી પ્રમાણે વિતેલા દિવસને મંગળવારે આંધ્રપ્રદેશના અનાકાપલ્લે જિલ્લાના અચ્યુતાપુરમના બ્રાન્ડિક્સ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં એક એપેરલ મેન્યુફેક્ચરિંગ યુનિટમાં ગેસ લીક ​​થવાને કારણે 50થી વધુ મહિલા કામદારોની હાલ બગડતા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.  […]

આંઘ્ર પ્રદેશ રાજ્યમાં 13 નવા જીલ્લાઓનો થશે સમાવેશ – કેબિનેટે આ બાબતે આપી મંજૂરી

આંઘ્ર પ્રદેશમાં 13 નવા  જીલ્લાઓ બનશે કેબિનેટે આ મામલે પરવાનગી આપી   દિલ્હીઃ- દેશભરમાં વધતી વસ્તીની સાથે સાથે  તાલુકાઓ અને જીલ્લાઓ પણ વિકસીત થઈ રહ્યા છે, વધુ વસ્તી ધરાવતા ગામોને તાલૂકાઓમાં અને જીલ્લા સ્તરની વસ્તી ધરાવતા પ્રદેશોને જીલ્લા બનાવામાં આવી રહ્યા છએ ત્યારે આજ દિશામાં આંધ્ર પ્રદેશ સરકારે 13 નવા જિલ્લા બનાવવાની મંજૂરી આપી છે.ઉલ્લેખનીય […]

આંઘ્રપ્રદેશ સરકારની જાહેરાત – ત્રણ રાજધાની બનાવવા વાળો કાયદો પાછો ખેંચશે

આંઘ્રપ્રદેશ સરકારે કર્યું એલાન   ત્રણ રાજધાની બનાવવા વાળો કાયદો પાછો ખેંચશે   દિલ્હીઃ-આંઘ્ર પ્રદેશ રાજ્યના કાયદા વિભાગે નવા અધિનિયમોનો પ્રભાવ લાગુ કરવા ગેજટ અધિસુચના ઘણા સમય પહેલા જાહેર કરી હતી, પરંતુ સરકારે પોતાની ત્રણ પાટનગરની યોજનાને વાસ્તવિક્તામાં બદલ્યા પહેલા કાયદાકીય અવરોધો સામે ઝઝુમવું પડ્યું હતું ,છેવટે હવે કાયદો પરત ખેંચી લેવાની જાહેરાત કરાઈ છેે […]

આંઘ્ર પ્રદેશમાં વરસાદથી તબાહીના દ્રશ્યો સર્જાયા -રસ્તાઓ પાણીમાં ગરકાવ, 24 લોકોના મોત

આંધ્ર પ્રદેશમાં વરસાદનો કહેર 24 લોકોના મોત રસ્તાો પણ પાણી ભરાયા હાલ પણ કેટલાક લોકોના કોઈ પત્તો નથી   વિશાખાપટ્ટનમ- આંઘ્ર પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદનું જોર જોવા મળી રહ્યું છે જેને લઈને રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે, તો જનજીવન પર તેની માઠી અસર પડી છે, ક્ટાલાક લોકો પાણીમાં ગીમ થયા છે જેનો હાલ પણ […]

‘ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ’ રેન્કિંગમાં પ્રથમ નંબરે આંઘ્ર પ્રદેશ – ઉત્તર પ્રદેશનો સમાવેશ બીજા સ્થાન પર

ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ રેન્કિંગ આંઘ્રપ્રદેશનો પ્રથમ નંબર ઉત્તર પ્રદેશ બીજા સ્થાન પર કેન્દ્રીય નાણા મંત્રી સીતારમણે અને વાણીજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ એ શનિવારના રોજ રાજ્ય વેપાર રિફોર્મ પ્લાન વર્ષ 2019 રેન્કિંગ અટલે કે ઈઝ ઓફ ડૂઈંગમાં અનેક રોજ્યોના રેન્ક જારી કર્યા હતા, દશેમાં કારોબારની સ્થિતિને વધુ શ્રેષ્ઠ બનાવાની દિશામાં બિઝનેસ સુધારાના કાર્યોની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code