1. Home
  2. Tag "AAP and BJP"

લોકસભા ચૂંટણીઃ ગુજરાતમાં ‘આપ’ના 600 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયાં

અમદાવાદઃ લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં ભાજપાનું સંખ્યાબળ વધતુ જાય છે. દેશની વિકાસયાત્રામાં સહભાગી થવા આમ આદમી પાર્ટીના 600થી વધુ કાર્યકરોના “કેસરિયા”. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભાજપનો ભરતી મેળો યોજાયો. જેમાં 600થી વધુ વિપક્ષી પાર્ટીના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. ગાંધીનગરમાં આવેલા ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમમાં ‘વેલકમ’ કાર્યક્રમ યોજાયો. જેમાં આમ આદમી પાર્ટીના 7 જેટલા નેતાઓએ કેસરિયો ખેસ […]

સુરતની આ હાઈ પ્રોફાઈલ બેઠક પર હતી, સૌ કોઈની નજર , કતાર ગામના AAPના ઉમેદવાર ગોપાલ ઇટાલીયા હાર તરફ

અમદાવાદ : ગુજરાતમાં સુરતના હાઈ પ્રોફાઈલ સીટ કતારગામ બેઠકના ચૂંટણી પરિણામ પર સૌની નજર છે, ત્યારે જાણવા મળી રહ્યું છે કે ભાજપાના ઉમેદવાર વિનોદ મોરડિયા હરીફ ઉમેદવાર ગોપાલ ઇટાલિયા કરતાં આઠ હાજર મતોથી આગળ છે.  ઉલ્લેખનીય છે કે આ સીટ પરથી આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રમુખ ગોપાલ ઈટાલિયા ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે આ જ […]

સુરતમાં શાળા પ્રવેશોત્સવ ટાણે જ આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકર્તા બાખડી પડ્યાં

સુરતઃ શહેરમાં ભાજપના કાર્યકર્તાઓ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે અવાર-નવાર માથાકૂટ ચાલતી હોય છે. શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાળા પ્રવેશોત્સવ ઊજવણી ચાલી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા અલગ-અલગ મુદ્દાઓને ઊઠાવવામાં આવી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી પ્રવેશ ઉત્સવને લઈને આમ આદમી પાર્ટી વિરોધ પ્રદર્શન કરી રહી છે. અને ભારતીય જનતા પાર્ટીના […]

સુરતમાં આપ’ અને ભાજપના કાર્યકર્તાઓ બાખડ્યા, પોલીસે ધરણાં બાદ ફરિયાદ નોંધી

સુરતઃ શહેરમાં ફરી એકવાર આમ આદમી પાર્ટી(AAP) અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. રાત્રે વાલમનગર સીમાડા નાકા પાસે પ્રચાર માટે ગયેલા AAPના કાર્યકર્તાઓ પર હુમલો થયો હતો. AAPના ઇજાગ્રસ્ત કાર્યકર સહિતના નેતાઓની સરથાણા પોલીસે ફરિયાદ ન લીધી હોવાનો આક્ષેપ કરી પોલીસ સ્ટેશનમાં જ આપના કાર્યકર્તાઓ ધરણાં પર બેસી ગયા હતા. આખી રાત અડ્ડો જમાવીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code