1. Home
  2. Tag "aap"

કેજરીવાલે PM બનવાના સપના જોતા રાહુલ ગાંધીને ઓકાત દેખાડી, દિલ્હીમાં કૉંગ્રેસને AAPએ માત્ર 1 બેઠક કરી ઓફર!

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીની તારીખ નજીક આવતા-આવતા ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ બનેલા ઈન્ડિયા ગઠબંધનના વિખંડનની હવે શરૂઆત થઈ ચુકી છે. જનતાદળ યૂનાઈટેડ વિપક્ષી ગઠબંધનથી હટીને એનડીએમાં ભાજપ સાથે જોડાય ગયું છે. તો પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની ટીએમસીએ પણ કોંગ્રેસને માત્ર બે બેઠકો ઓફર કરીને એક રીતે કોંગ્રેસને તેની ઓકાત દેખાડીને એકલાહાથે ચૂંટણી લડવાના સંકેત આપી […]

લોકસભા ચૂંટણીઃ દિલ્હીમાં AAPએ કોંગ્રેસને એક બેઠકની ઓફર કરી

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી પૂર્વે વિપક્ષી ગઢબંધનમાં બેઠકોની વહેંચણીને લઈને લાંબા સમયથી ખેંચતાણ ચાલી રહી છે. ઈન્ડી સંગઠનમાં બેઠકો મામલે પહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, આરએલડી પછી આમ આદમી પાર્ટીએ પણ મોટી જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટીએ પણ કોંગ્રેસને સીટ વહેંચણીને લઈને ઓફર આપી છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને એક લોકસભા સીટ […]

INDI ગઠબંધનને મોટો આંચકો આપવાની તૈયારીમાં AAP! કેજરીવાલ કૉંગ્રેસથી નારાજ

નવી દિલ્હી: જેડીયુ અધ્યક્ષ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે વિપક્ષી ઈન્ડી ગઠબંધનને બાય-બાય કરી દીધું. હવે ઈન્ડી ગઠબંધનના ઘટકદળો કોંગ્રેસને આંખો દેખાડી રહ્યા છે. ટીએમસી અધ્યક્ષ અને પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવ બાદ હવે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ખાસા નારાજ દેખાય રહ્યા છે. […]

ભગવંત માન સરકાર સામે તણાવ વચ્ચે પંજાબના ગવર્નરે આપ્યું રાજીનામું

ચંદીગઢ: પંજાબમાં આમ આદમી પાર્ટીની ભગવંત માન સરકાર સાથે તણાવ વચ્ચે રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે રાજીનામું આપ્યું છે. તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે. રાજીનામામાં તેમણે કહ્યુ છે કે કેટલાક અંગત કારણો અને પ્રતિબદ્ધતાઓને કારણે તેઓ રાજીનામું આપી રહ્યા છે. રાજ્યપાલે કહ્યુ છે કે હું પંજાબના રાજ્યપાલ અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢના પ્રશાસક પદેથી […]

I.N.D.I.Aમાં ભંગાણના એંધાણઃ મમતા બાદ ‘આપ’એ કોંગ્રેસ સામે બાંયો ચડાવી

નવી દિલ્હીઃ દેશમાં ચાલુ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે જેને લઈને ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન ભાજપાને સત્તાથી દૂર રાખવા માટે કોંગ્રેસની આગેવાનીમાં વિપક્ષી પક્ષો દ્વારા I.N.D.I.A ગઠબંધન બનાવાયું છે. જો કે, આ ગઠબંધનમાં ભંગાણના એંધાણ જોવા મળી રહ્યાં છે, મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળમાં એકલા હાથે ચૂંટણી […]

દિલ્હી બન્યુ રામમયઃ આપ દ્વારા ઠેર-ઠેર સુંદરકાંડનું પઠન, ભાજપાએ મંદિરોની સફાઈ કરી

નવી દિલ્હીઃ અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા દિલ્હીમાં હનુમાનજી ની એન્ટ્રી થઈ ગઈ હતી. એક તરફ આમ આદમી પાર્ટીએ દર મહિનાના પહેલા મંગળવારે સુંદરકાંડ પાઠની જાહેરાત કરી છે. AAPના વરિષ્ઠ નેતા અને દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્ધાજએ પાર્ટી મુખ્યાલયથી માહિતી આપી હતી. બીજી તરફ ભાજપના નેતા મંદિર પરિસરની સફાઈ કરી રહ્યા છે. પક્ષ હોય […]

રામમય માહોલ વચ્ચે કેજરીવાલનો ‘હનુમાન દાંવ’, દિલ્હીમાં સુંદરકાંડ પર મોટી ઘોષણા

નવી દિલ્હી : અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા બનેલા રામમય માહોલ વચ્ચે દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ હનુમાન ભક્તિ પર મોટું એલાન કર્યું છે. આમ આદમી પાર્ટી દિલ્હીમાં દર મહિનાના પહેલા મંગળવારે 2600 સ્થાનો પર સુંદરકાંડનું આયોજન કરશે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા અને કેજરીવાલ સરકારમાં મંત્રી સૌરભ ભારદ્વાજે સોમવારે આ ઘોષણા કરી છે. ભારદ્વાજે કહ્યુ […]

AAPએ કર્યું સ્વાતિ માલીવાલનું પ્રમોશન, દિલ્હી મહિલા પંચના પ્રમુખ રાજ્યસભામાં જશે

નવી દિલ્હી: દિલ્હીમાં રાજ્યસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ પોતાના ત્રણ ઉમેદવારોના નામ નક્કી કર્યા છે. આમ આદમી પાર્ટીએ દિલ્હી મહિલા પંચના અધ્યક્ષ સ્વાતિ માલીવાલને પ્રમોટ કરવાનો નિર્ણય કર્યો છે. માલીવાલને પહેલીવાર રાજ્યસભામાં મોકલવા માટે નામિત કરવામાં આવ્યા છે. સ્વાતિ માલીવાલ સિવાય સંજય સિંહ અને એન. ડી. ગુપ્તાને સતત બીજીવાર રાજ્યસભા મોકલવા માટે ઉમેદવાર બનાવાયા […]

ગમે તેટલા ષડયંત્ર કરી લો, સિસોદિયા સાથેની દોસ્તી તૂટવાની નથી: કેજરીવાલ

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને તેમના જન્મદિવસ પ્રસંગે ખાસ અંદાજમાં શુભેચ્છા પાઠવ છે. અરવિંદ કેજરીવાલે સિસોદિયા સાથેની પોતાની જૂની દોસ્તીનો ઉલ્લેખ કરતા કહ્યુ છે કે તેમની વચ્ચેનો ભરોસો ઘટી શકે નહીં. તેમણે સિસોદિયા સાથે પોતાની જૂની તસવીર પણ શેયર કરી છે, જે રાજનીતિમાં ઉતરતા […]

I.N.D.I.A ગઠબંધનમાં આપ અને કોંગ્રેસ વચ્ચે તકરાર, એકબીજા ઉપર કર્યા આકરા પ્રહાર

નવી દિલ્હીઃ દેશમાં ચાલુ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપને સત્તાથી દુર રાખવા માટે વિપક્ષી દળોએ I.N.D.I.A નામે ગઠબંધન બનાવ્યું છે. જો કે, ગઠબંધનમાં સામેલ પક્ષો વચ્ચે આંતરિક ખેંચતાણ અને તકરાર ખતમ થવાનું નામ જ નહીં લેવી હોવાનું લાગી રહ્યું છે. પંજાબના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા ભગવંત માનએ કોંગ્રેસને લઈને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code