આપ’ના ગોપાલ ઈટાલિયાને ગૃહ વિભાગે હેડ કોન્સ્ટેબલનું પ્રમોશન આપ્યું
ગૃહ વિભાગનો છબરડો, ગોપાલ ઈટાલિયાએ વર્ષ 2015માં કોન્સ્ટેબલપદેથી રાજીનામું આપ્યું હતું, ઈટાલિયાએ જ પ્રમોશન લિસ્ટ સાથે ટ્વીટ કર્યું, અમદાવાદ પોલીસે કરી સ્પષ્ટતા અમદાવાદઃ ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ તરીકે અનેક પોલીસ કર્મચારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. જોકે, ગૃહ વિભાગે પ્રમોશનમાં એક મોટો છબરડો કર્યો હતો. આમ આદમી પાર્ટીના નેતા અને વર્ષો પહેલા ગુજરાત […]