1. Home
  2. Tag "aasam"

આસામ રાજ્યની પહેલી વંદે ભારત ટ્રેનનું આવતીકાલે PM મોદી કરશે ઉદ્ઘાટન

આસામ રાજ્યની પહેલી વંદે ભારત ટ્રેનનું આવતીકાલે PM મોદી કરશે ઉદ્ઘાટન આ ટ્રેન ગુવાહાટીથી ન્યૂ જલપાઈગુડી સુધી દોડશે ગુહાવટીઃ- દેશભરના અનેક રાજ્યોમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દોડતી થઈ છે ત્યારે હવે આસામમાં પણ પ્રથમ વંદેભારત ટ્રેનનું આવતી કાલે પીએમ મોદીના હસ્તે ઉદ્ધાટન થવા જઈ રહ્યું છે,પીએમ મોદી આવતી કાલે આસામમાં આ ટ્રેનને લીલી ઝંડી બતાવશે. […]

પીએમ મોદી આસામની મુલાકાતે, AIIMS ગુવાહાટીનું કર્યું ઉદ્ઘાટન

પીએમ મોદી આસામની મુલાકાતે AIIMS ગુવાહાટીનું કર્યું ઉદ્ઘાટન દિલ્હીઃ- પીએમ મોદીએ  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે આસામમાં એઈમ્સ ગુવાહાટીનું ઉદ્ઘાટન કર્યું. જણાવી દઈએ કે વડાપ્રધાને છ વર્ષ પહેલા એટલે કે મે 2017માં એઈમ્સ ગુવાહાટીનો શિલાન્યાસ કર્યો હતો. એઈમેસ ગુવાહાટી 1,120 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનાવવામાં આવી છે. એઈમ્સ ગુવાહાટી દ્વારા સમગ્ર નોર્થ ઈસ્ટના લોકોને સારી સુવિધાઓ […]

આસામના બિહુ નૃત્યએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ,  11 હજાર કલાકારોએ આ નૃત્ય કરી ગિનિસ બુકમાં સ્થાન મેળવ્યું

આસામના બિહુ ડાન્સને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ 11 હજારથી વધુ લોકોએ કર્યો આ ડાન્સ ભારત દેશ અનેક પ્રકારની સંસ્કુતિઓથી ભરેલો દેશ છે જૂદા જૂદા રાજ્યોની જૂદી જૂદી ખાસિયતો છે , તે પછી ભોજન હોય પહેરવેશ હોય કે નૃત્યની કળા હોય ત્યારે આસામના હિબુ નૃત્યએ હવે ગિનીશ બૂકમાં સ્થઆન મેળવ્યું છે. આસામમાં નવા વર્ષનો છઠ્ઠો ગુરુવાર 13મી […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી 3 દિવસની આસામની મુલાકાતે -8 એપ્રિલે તેજપુર એરફોર્સ સ્ટેશન પર સુખોઈ 30 MKI ફાઇટર એરક્રાફ્ટમાં ભરશે ઉડાન 

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી 3 દિવસી આસામની મુલાકાતે  સુખોઈ જેટમાં પણ ઉડાન ભરશે રાષ્ટ્રપતિ મુર્મુ દિલ્હીઃ- દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી આસામની 3 દિવસીય મુલાકાતે છે.રાષ્ટ્રપતિ મુર્મુ 6 થી 8 એપ્રિલ સુધી આસામના પ્રવાસે છે અહીં તેઓ એક નવો રેકોર્ડ બનાવવા જઈ રહી છે, જ્યાં તેઓ 8 એપ્રિલના  શનિવારના રોજ ભારતીય વાયુસેનાના સુખોઈ 30 MKI […]

આજથી આસામના ગુહાવટીમાં 3 દિવસીય G-20 ની રોજગાર કાર્યકારી જૂથની બીજી બેઠક થશે શરૂ

આજથી આસામના ગુહાવટીમાં 3 દિવસીય બેઠક  G-20 માં રોજગાર કાર્યકારી જૂથની આ બીજી બેઠક આજથી થશે શરૂ દિલ્હીઃ- આ વર્ષ દરમિયાન ભારત જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે આ માટે દેશના 200થી વધુ શહેરોની ઓળખ કરીને તેમાં અલગ અલગ સમિટનું આોજન થઈ રહ્યું છે જેના ભાગ રુપે આજથી આસામના ગુહાવટીમાં ત્રણ દિવસીય બેઠક શરુ થવા […]

પૂર્વોત્તરના લોકોએ ફરી પીએમ મોદી પર વિશ્વાસ દાખવ્યો – આસામના મુખ્યમંત્રી

આસામના સીએમ એ પીએમ મોદીની જીત પર કહી વાત કહ્યું પીએમ મોદી પર પૂર્વોત્તરના લોકોનો વિશ્વાસ દિલ્હીઃ તાજેતરમાં જ નાગાલેન્ડ, ત્રિપુરા અને મેધઆલયની વિધાનસભાની  ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા જેમાં બીજેપીની જીત એ પીએમ  મોદી પરનો વિશઅવાસ બતાવી રહી છે. ત્યારે આસામના મુખ્યમંત્રીએ પણ આ જીતને લઈને પીએમ મોદીના વખાણ કર્યા હતા આસામના મુખ્ય […]

આસામ રાજ્ય સરકારની બાળલગ્ન સામે કાર્યવાહી -ધરપકડ કરાયેલા આરોપીઓમાં 70થી વધુ મહિલાઓનો પણ સમાવેશ

બાળ લગ્ન સામે આસામ સરકાર સખ્ત બાળ લગ્નના ગુનાઓમાં મહિલાઓની પણ સંડોવણી અત્યાર સુધી 78 મહિલાઓની પણ ધરકપડ ગુહાવટીઃ- આસામ સરકારે  ફેબ્રુઆરીના આરંભથી જ બાળક લગ્ન કરાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવાના આદેશ જારી કર્યા હતા જે હેઠળ 2 હજાર 500થી પણ વધુ લોકોની અત્યાર સુધીમાં ધરપકડ પમ કરવામાં આવી છએ જો કે આ બાળ લગ્નના […]

બાળ લગ્નને લઈને આસામ સરકાર સખ્ત, 8 હજાર આરોપીઓની યાદી તૈયાર – આ મામલે માત્ર બે દિવસમાં જ 2 હજારથી વધુ લોકોની કરાઈ ધરપકડ

આસામ સરાકાર બાળલગ્નને લઈને સખ્ત ગઈકાલથી શરુ થયેલી કાર્યવાહીમાં 2 હજારથી વધુ લોકોની ધરપકજ 8 હજાર જેટલા આરોપીઓનું લીસ્ટ દિલ્હીઃ- વિતેલા દિવસને 3 ફેર્બુઆરીના રોજથી આસામ સરકારે બાળ લગ્નના કરાવનારાઓ અને તેમાં સંડોવાયેલા લોકો સામે સખ્ત કાર્યવાહી શકરુ કરી છે. ત્યારે માત્ર 1 દિવસમાં જ રાજ્યની સરકારે 2 હજારથી વધુ લોકોની ધરપકડ કરી લીધ છે […]

આસામની સરકારનું બાળલગ્નને લઈને કડક વલણ – આજથી 4,000 ફરીયાદો પર કાર્યવાહી શરુ

બાળ લગ્નને લઈને આસામ સરકારનું કડક વલણ 4 હજાર એફઆરઆઈ સામે લેવાશે એક્શન અત્યાર સુધી 7 લોકોની થઈ ધરપકડ આસામમાં બાળ લગ્નનું પ્રમાણ વધતુ જઈ રહ્યું છે સરકારે આત્યાસર સુધી આ પ્રકારની 4 હજાર ફરીયાદો નોંધી છે ત્યારે હવે આજથી આસામ સરાકર આ ફરીયાદો પણ એક્શન મોડમાં જોવા મળશે. સહીત 7 લોકોની અત્યાસ સુધી ઘરપકડ […]

 આસામ- મેધાલય બોર્ડર પર થયેલી હિંસામાં CBI તપાસ કરાશે – ગૃહમંત્રી અમિત શાહનું આશ્વાસન

આસામ-મેધાલય સરહદ પર હિંસાનો મામલો મેધાયલયના સીએમને અમિતશાહએ આપ્યું આશ્વાસન ગૃહમંત્રી શાહે સીબીઆઈ તપાસનું આશ્વાસન આપ્યું આસામ-મેઘાલય સરહદ પર મંગળવાર 22 નવેમ્બરના રોજની સવારે ફાયરિંગની ઘટના બાદ ભડકેલી હિંસામાં છ લોકોના મોત થયા . પોલીસે યુવતીની તસ્કરી રહેલા એક ટ્રકને રોક્યો હતો, ત્યારબાદ  આ મામલો વિફર્યો અને અફરાકફરી સર્જાય હતી  અને એક ફોરેસ્ટ ગાર્ડ સહિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code