આઠમના ઉપવાસમાં ખાવો આટલી વસ્તુઓ, દિવસ દરમિયાન રહેશે એનર્જી
હવે સાતમ આઠમનો તહેવાર નજીક છે ત્યારે તમે પણ ઉપવાસ કરી રહ્યા છો, તો તમારે તમારા સ્વાસ્થ્યનું પણ આસ્થા અને આદર સાથે ધ્યાન રાખવું જોઈએ. ખાસ કરીને તમારે આખા નવ દિવસ માત્ર ફળો કે જ્યુસ પર જ ન રહેવું જોઈએ, પરંતુ તમારે એક સમય માટે ફાસ્ટ ફૂડ પણ ખાવું જોઈએ, તેનાથી તમારા શરીરમાં નબળાઈ આવતી […]