1. Home
  2. Tag "Abhinandan"

વીર ચક્રથી સન્માનિત વાયુસેનાના પાયલોટ અભિનંદનને ગ્રૂપ કેપ્ટન તરીકે પ્રમોશન

પાક.ના F-16 લડાકૂ વિમાનને તોડી પાડનાર વાયુસેનાના પાયલોટ અભિનંદનને પ્રમોશન પાયલોટ અભિનંદનને ગ્રૂપ કેપ્ટન તરીકે પ્રમોશન આ પહેલા ભારત સરકાર દ્વારા તેમને વીર ચક્રથી પણ સન્માનિત નવી દિલ્હી: બાલાકોટમાં થયેલી એરસ્ટ્રાઇક બાદ ભારત અને પાકિસ્તાનની વાયુસેના વચ્ચે તકરાર વધી ગઇ હતી અને બંને વાયુસેનાઓ આમને સામને આવી ગઇ હતી. આ સમયમાં ભારતીય વાયુસેનાના જાંબાજ પાયલોટ […]

વિંગ કમાન્ડર અભિનંદનની સુરક્ષાને જોતા વાઘા-અટારી બોર્ડર પર બીટિંગ રિટ્રીટ રદ્દ

અટારી-વાઘા બોર્ડર પર આજે સાંજે યોજાનારી બીટિંગ રિટ્રીટ કાર્યક્રમને રદ્દ કરવામાં આવ્યો છે. અધિકારીઓએ આ નિર્ણય ભારતીય વાયુસેનાના અધિકારી વિંગ કમાન્ડર અભિનંદનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. વિંગ કમાન્ડર અભિનંદની પાકિસ્તા દ્વારા ભારતને સોંપણી પહેલા આના સંદર્ભે અહેવાલો આવ્યા હતા. વિંગ કમાન્ડર અભિનંદનને રિસીવ કરવા માટે વાયુસેનાના ઘણાં અધિકારીઓ અટારી બોર્ડર પર પહોંચ્યા છે. […]

વિંગ કમાન્ડર અભિનંદનની થઈ રહી છે વતન વાપસી, ઈસ્લામાબાદથી લાહોર માટે નીકળ્યા

પાકિસ્તાનની કસ્ટડીમાં રહેલા ભારતીય વાયુસેનાના અધિકારી વિંગ કમાન્ડર અને મિગ-21 બાઈસનના પાયલટ  અભિનંદનની આજે વતન વાપસી થઈ રહી છે. સૂત્રોને ટાંકીને આવી રહેલી જાણકારી મુજબ, વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાનના પાટનગર ઈસ્લામાબાદથી લાહોર આવવા માટે રવાના થઈ ચુક્યા છે. તેઓ લાહોરથી સીધા વાઘા બોર્ડરના રાસ્તે ભારતમાં દાખલ થશે. વિંગ કમાન્ડર અભિનંદનને લેવા માટે વાયુસેનાનું એક ડેલિગેશન […]

ભારતના દબાણની સામે ઝુક્યું પાકિસ્તાન, ભારતીય પાયલટ અભિનંદન વર્ધમાનને શુક્રવારે કરશે મુક્ત

પાકિસ્તાનની સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરતા વડાપ્રધાન ઈમરાનખાને કહ્યુ છે કે તેઓ આગળ કોઈ લડાઈ ઈચ્છતા નથી અને તેના માટે તેમણે બુધવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ વાત કરવાની કોશિશ કરી છે. પરંતુ તેઓ આ જે કોશિશ કરી રહ્યા છે, તેને નબળાઈ ગણવામાં આવે નહીં. ઈમરાન ખાને પાકિસ્તાનની સંસદના સંયુક્ત સત્રમાં એલાન કર્યું છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code