તાજમહેલમાં કબરો પર ગંગાજળનો અભિષેક!
(સુરેશભાઈ ગાંધી) તાજેતરના શ્રાવણ મહિનામાં હિન્દુ મહાસભાના બે કાવડિયા વીરેશ અને શ્યામે તાજમહેલમાં આવેલી કબરો પર ગંગાજળનો અભિષેક કર્યો.. અને દેશના મીડિયાને મસાલો મળી ગયો. ધારદાર મથાળાં બનાવી મીડિયાકર્મીઓએ દેશની લઘુમતીની લાગણી દુભાવવા બદલ આ બંને કાવડિયાઓને ગુનેગારના કટઘરામાં ખડા કરી દીધા. તેમની જેટલી નિંદા થાય તેટલી કરી, પરંતુ આ ઘટનાની બીજી બાજુ જોઈશું તો […]