1. Home
  2. Tag "Abhiyan"

ગાંધીનગરઃ મનપા ભયજનક મકાનો ખાલી કરાવવા અભિયાન હાથ ધરશે

અમદાવાદઃ ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વિવિધ કેટેગરીના સરકારી આવાસોનું બાંધકામ પાટનગર યોજના વિભાગ દ્વારા કરવામાં આવેલ હતું. જેમાં કેટલાક મકાનો 50 વર્ષથી વધુ આયુષ્યના હોવાથી તેનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં આવા 1034 મકાનોને અત્યંત ભયજનક મકાન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 6000થી વધારે ભયજનક મકાનો હોવાનું ધ્યાને આવેલ છે. જેથી પાટનગર યોજના દ્વારા […]

અંબાજીના પદયાત્રાના માર્ગો પર ઝીરો વેસ્ટ અભિયાન, સેવાભાવી ટીમને ફ્લેગઓફ કરાવતા વનમંત્રી

ગાંધીનગરઃ  ભાદરવી પૂનમ મેળા નિમિત્તે રાજ્યભરમાંથી લાખ્ખો ભાઈ ભક્તો ‘મા’ અંબાના દર્શન માટે પગપાળા અંબાજી જતા હોય છે. ‘મા’ અંબાની આરાધના એવી અંબાજી પગપાળા યાત્રાને લાખ્ખો માઈ ભક્તો શ્રદ્ધાની સાથે સાથે ‘ઝીરો વેસ્ટ’નો ઉત્સવ બનાવે તેમ, વન અને પર્યાવરણ મંત્રી  મૂળુભાઈ બેરાએ ગાંધીનગર ખાતે ‘અંબાજી પદ યાત્રા-ઝીરો વેસ્ટ’ ઉત્સવ પ્રસંગે જણાવ્યું હતું. અંબાજી પગપાળા યાત્રા […]

રાજકોટઃ ફુટપાથ ઉપર સૂઈ રહેલા 700 શ્રમિકોને રૈનબસરામાં ખસાડાયાં

રાજકોટ કોર્પોરેશને શરૂ કર્યું અભિયાન સમગ્ર શહેરમાં રાત્રિના સમયે કરાશે ચેકીંગ મેયર અને કમિશનરએ કર્યું ચેકીંગ અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ સહિતના શહેરી વિસ્તારોમાં ફુટપાથ ઉપર રહેલા શ્રમજીવીઓને રહેવા માટે રૈનબસેરાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમ છતા અનેક શ્રમજીવીઓ રાત્રિના સમયે રસ્તા ઉપર સૂઈ જતા હોવાનું જોવા મળે છે. દરમિયાન રાજકોટમાં મનપાએ ફુટપાથ ઉપર રહેતા લોકોને રૈન […]

“કોરોના સેવાયજ્ઞ” અભિયાનનું મુખ્યમથક બન્યું રાજભવનઃ પાયાના કોરોના વોરિયર્સના પરિવારજનોને મદદ કરાશે

ગાંધીનગરઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરણાથી દિવસ રાત અવિરત ફરજ બજાવતા ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સના પરિવારજનોને સહાયભૂત થવાના ઉદ્દેશથી ગુજરાત રાજભવન “કોરોના સેવાયજ્ઞ” અભિયાનનું મુખ્યમથક બન્યું છે. ગુજરાતની યુવા અનસ્ટોપેબલ સંસ્થાના સહયોગથી ગુજરાત રાજભવન ખાતે “કોરોના સેવાયજ્ઞ” અભિયાનનો પ્રારંભ કરાવતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું છે કે, કોરોના સંક્રમિતોની દિવસ – રાત સેવા કરતા ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code