1. Home
  2. Tag "Abolished"

ગુજરાતની યુનિવર્સિટીઓમાં હવે સેનેટ-સિન્ડિકેટનું વર્ચસ્વ નાબુદ થશે… જાણો કેમ ?

અમદાવાદઃ ગુજરાતની યુનિવર્સિટીઓમાં સિન્ડિકેટ યાને એક્ઝિક્યુટિવ કાઉન્સિલનું વિશેષ મહત્વ હોય છે.  કોલેજોને મંજુરી આપવાથી લઈને વિવિધ અભ્યાસક્રમો અંગે મહત્વના નિર્ણયો લેવામાં આવતા હોય છે. સેનેટનું પણ મહત્વ હોય છે, હવે નવી શિક્ષણ  નીતિ મુજબ આ બન્ને બોડીનું અસ્તિત્વ જ નાબુદ થઈ જશે. અને તાના સ્થાને બોર્ડ ઓફ ગવર્નરની રચના કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત […]

અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં આવતા જહાજો પર 2.5 ટકા કસ્ટમ ડ્યુટી નાબુદ કરોઃ શક્તિસિંહ ગોહિલની સંસદમાં રજુઆત

ભાવનગરઃ અલંગ શિપબ્રેકિંગ ઉદ્યોગને લીધે ગોહિલવાડ પંથકનો સારોએવો વિકાસ થઈ શક્યો છે. અલંગના શિપબ્રેકિંગ ઉદ્યોગને નડતા પ્રશ્નો અને થઇ રહેલા અન્યાયનો અવાજ સંસદમાં રાજ્યસભાના સાંસદ અને ભાવનગર જિલ્લાના વતની શક્તિસિંહ ગોહિલે ઉપાડ્યો હતો. રાજ્યસભામાં એરપોર્ટના ખાનગીકરણ બાદ દેશના મુખ્ય 12 બંદરોના ખાનગીકરણની હિલચાલ અને માનીતા ઉદ્યોગપતિને આ બંદરો પધરાવી દેવાની સરકાર પેરવી કરી રહી હોવાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code