ગુજરાત સરકારની નીતિરીતિથી છેલ્લા 10 વર્ષમાં 1500 જેટલી ગ્રાન્ટેડ શાળાઓ બંધ થઈ
અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા એક-બે દાયકાથી ખાનગી શાળાઓમાં વધારો થયો જાય છે. જ્યારે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને તાળા લાગી રહ્યા છે. જેમાં મુખત્વે સરકારની નીતિરીતિ જવાબદાર છે. રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં 1500 જેટલી ગ્રાન્ટેડ શાળાઓ બંધ થઈ ચુકી છે. સરકાર તરફથી અપાતી અપૂરતી ગ્રાન્ટને કારણે સંચાલકો કંટાળીને શાળાઓ બંધ કરવા માટે મજબુર થયા છે. વર્ષ 2010 […]