1. Home
  2. Tag "abroad"

‘પુષ્પા 2’ નો વિદેશમાં પણ ભારે ક્રેઝ, રિલીઝ પહેલા જ અમેરિકામાં આ રેકોર્ડ બનાવ્યો

અલ્લુ અર્જુન સ્ટારર ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’ને લઈને ચાહકોમાં ભારે ઉત્તેજના છે. ફિલ્મની રીલિઝ પહેલા તેના ગીતો અને ટીઝરે ચાહકોને વધુ ઉત્સાહિત કરી દીધા છે. ‘પુષ્પા 2: ધ રૂલ’ આ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે અને તેથી, તેની રિલીઝ પહેલા, તે માત્ર ભારતમાં જ નહીં, વિદેશમાં પણ ધૂમ મચાવી રહી છે. […]

વિદેશ પ્રવાસ પર જઈ રહ્યા છો તો આ બાબતોનું ધ્યાન રાખો

જો તમે પણ તમારા મિત્રો સાથે વિદેશ પ્રવાસનું આયોજન કરી રહ્યા છો, તો તમારે અગાઉથી કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે. અન્યથા તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે જો તમે વિદેશ પ્રવાસની તારીખ નક્કી કરી હોય તો અગાઉથી બુક કરી લો. આ સિવાય સૌથી પહેલા તમારા તમામ ડોક્યુમેન્ટ અને ટિકિટો યાદ રાખો. તમે જ્યાં પણ […]

‘કલ્કી’ 500 કરોડના ક્લબમાં પહોંચી, ઉત્તર અમેરિકામાં આ મોટી સિદ્ધિ હાંસલ કરી

‘કલ્કી 2898 એડી’ દેશની સાથે વિદેશમાં પણ ધૂમ મચાવી રહી છે. ફિલ્મને દુનિયાના ખૂણે ખૂણેથી પ્રેમ મળી રહ્યો છે. 27 જૂને રિલીઝ થયેલી આ ફિલ્મ જબરજસ્ત કમાણી સાથે દરરોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. વૈશ્વિક સ્તરે આ ફિલ્મ 500 કરોડના ક્લબમાં સામેલ થઈ ગઈ છે. જંગી કમાણી કરીને, આ ફિલ્મ ઉત્તર અમેરિકામાં સૌથી વધુ કમાણી […]

ક્રિસમસમાં વિદેશ ફરવાનો પ્લાન છે? તો આ દેશ છે બેસ્ટ

ભારતના લોકોમાં ફરવાનો ક્રેઝ એવો છે કે તેઓ દર વર્ષે ક્યાંકને ક્યાંક તો ફરવા પહોંચી જ જતા હોય છે. હવે તો વિદેશમાં ફરવા વાળા લોકોની પણ સંખ્યા વધી રહી છે, ત્યારે જો વાત કરવામાં આવે સિંગાપોરની તો આ ક્રિસમસમાં આ દેશમાં ફરવું તે બેસ્ટ રહી શકે છે. કારણ એ છે કે, સિંગાપોરમાં વિવિધ ધર્મના લોકો […]

વિદેશમાં ‘લિયો’નો વાગ્યો ડંકો,વિશ્વભરમાં આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન

મુંબઈ: સાઉથ સિનેમાના દિગ્ગજ કલાકારોની વાત કરીએ તો થલપતિ વિજયનું નામ ટોપ લિસ્ટમાં સામેલ થશે. હાલમાં વિજય તેની ફિલ્મ ‘લિયો’ દ્વારા દર્શકોનું ખૂબ જ મનોરંજન કરી રહ્યો છે. રિલીઝના ત્રણ અઠવાડિયા પછી પણ ‘લિયો’ને લઈને ચાહકોમાં ભારે ક્રેઝ છે, જેના કારણે દુનિયાભરમાં ‘લિયો’ની જોરદાર કમાણી ચાલુ છે. આ દરમિયાન ‘લિયો’ના વિશ્વવ્યાપી બોક્સ ઓફિસ કલેક્શનને લઈને […]

વિદેશ પ્રવાસ કરવા માંગતા હોવ તો આ 4 જગ્યાઓ માટે કરો પ્લાન, સસ્તામાં પ્રવાસનો આનંદ માણી શકશો

જીવનમાં એક વખત વિદેશ પ્રવાસ કરવાનું દરેક વ્યક્તિનું સપનું હોય છે, પરંતુ તેઓ એવું કરતા નથી કારણ કે વિદેશ પ્રવાસમાં મોટાભાગે ઘણા પૈસા ખર્ચવા પડે છે. પરંતુ જો આપણે કહીએ કે તમે તમારા ખિસ્સામાં માત્ર 40 થી 50 હજાર રૂપિયા રાખીને પણ વિદેશ પ્રવાસનું સપનું પૂરું કરી શકો છો, તો શું તમે વિશ્વાસ કરશો? ઘણા […]

ભારતમાં પણ નાનું અમેરિકા! વિદેશથી ફરવા આવે છે લોકો

અમેરિકાના ઉટાનું બ્રાયસ કેનયનને જોવા માટે દર વર્ષે લાખો લોકો આવે છે. વાસ્તવમાં અહીંના લાલ રંગના ખડકો કોઈ રહસ્યથી ઓછા નથી. પરંતુ અમેરિકાની જેમ ભારતના મધ્ય પ્રદેશમાં પણ આવા જ કેટલાક ખડકો અને ગુફાઓ છે, જે ભીમબેટકા તરીકે ઓળખાય છે. એવું માનવામાં આવે છે કે પાંચ પાંડવોમાંથી એક ભીમ આ સ્થાન પર બેઠા હતા. આ […]

વિદેશોમાં ભણવા જતા પહેલા આ વાતો જાણી લેજો,નહીં તો થશે પસ્તાવો

દિલ્હી :  અત્યારના સમયમાં ભારતના છોકરામાં એટલે કે યુવા પેઢીને વિદેશમાં ભણવાનો અને ત્યાં જ વસી જવાનો જોરદાર ક્રેઝ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જ્યારે વાત કરીએ ગુજરાતી અને પંજાબીઓની તો તે લોકો તો જાણો વિદેશને જ પોતાનું બીજુ ઘર સમજતા હોય તેવુ જોવા મળતું હોય છે. આવામાં જો વાત કરવામાં આ વિદ્યાર્થીઓની તો […]

અમેરિકા અને દક્ષિણ આફ્રિકા સહિતના દેશોમાં બે લાખ કિલોથી વધુ કેસર કેરીની નિકાસ કરાઈ

અમદાવાદઃ જિલ્લાના બાવળા ખાતે રાજ્ય સરકારે સ્થાપેલી ગુજરાત એગ્રો રેડિયેશન પ્રોસેસિંગ ફેસિલિટી યુનિટ દ્વારા પ્રથમ સિઝનમાં જ બે લાખ કિલોગ્રામથી વધુ કેસર કેરીનું ઇ-રેડિયેશન કરી તેની નિકાસ કરવામાં આવી હતી. આમ ગુજરાતની કેસર કેરીનો મધૂર સ્વાદ વિદેશોમાં પહોંચ્યો છે. રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના કૃષિ વિભાગ હસ્તકની ગુજરાત […]

રાહુલ ગાંધી વિદેશમાં ભારતને બદનામ કરવાનો પ્રયાસ કરે છેઃ હિમંતા બિસ્વા સરમા

બેંગ્લોરઃ કર્ણાટકમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી લીધી છે. ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓ રેલીઓ અને જાહેરસભાઓ દ્વારા લોકોને તેમના વિકાસના કામોથી માહિતગાર કરી રહ્યાં છે. દરમિયાન કર્ણાટકમાં એક રેલીને સંબોધિત કરતી વખતે આસામના સીએમ અને બીજેપી નેતા હિમંતા બિસ્વા સરમાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા. તેમણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code