1. Home
  2. Tag "abroad"

કોરોના મહામારીઃ વિદેશમાં લગભગ 3570 ભારતીયોના કોરોનાને કારણે થયાં મોત

દિલ્હીઃ ભારત સહિત દુનિયાભરના દેશો કોરોના સામે લડાઈ લડી રહ્યાં છે. કોરોના મહામારીમાં લાખો લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યાં છે. વિદેશમાં વસવાટ કરતા 3500થી વધારે ભારતીયોના કોરોના સંક્રમણના કારણે મોત થયાં હતા. જો કે, વિદેશમાં ફસાયેલા 61 લાખ નાગરિકોને ‘વંદે ભારત મિશન’ અંતર્ગત ઘરે પરત લાવવામાં આવ્યાં હતા. રાજ્યસભામાં વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, 30 એપ્રિલ […]

2020માં પાંચ હજાર જેટલા અમીર લોકોએ ભારતને હંમેશા માટે કહ્યું ‘ટાટા-બાય-બાય’

કેમ અમીર લોકોને ભારતમાં રહેવું નથી ગમતું? વર્ષ 2020માં પાંચ હજાર જેટલા લોકોએ કર્યું પલાયન વિદેશમાં વસી જવાના બતાવ્યા અનેક કારણ નવી દિલ્લી: ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી વિદેશમાં રહેવાનો ટ્રેન્ડ વધ્યો છે. દેશમાં રહેતા લોકો હવે વિદેશ તરફ વળી રહ્યા છે અને ત્યાં સ્થાયી થઈ રહ્યા છે. વર્ષ 2020ની જો વાત કરવામાં આવે તે એક […]

વિદેશોમાં રહેતા ભારતીયોને મોદી સરકારે આપી ભેટ,લાખો લોકોને થશે ફાયદો

દેશ-વિદેશમાં રહેતા ભારતીયોનો મળશે રાહત મોદી સરકારે આપી મોટી ભેટ ભારત યાત્રા માટે હવે જૂના પાસપોર્ટની જરૂર નહી દિલ્હી:વિદેશોમાં રહેતા ભારતીયો માટે મોદી સરકાર દ્વારા મહત્વની જાણકારી આપવામાં આવી છે. આ જાણકારી એવી છે કે જે વિદેશમાં રહેતા ભારતીયો માટે એક મોટી ભેટ બરાબર છે. ભારતીય દૂતાવાસે કેન્દ્ર સરકાર દ્વારા આ અંગે જાહેર નોટિફિકેશનનો ઉલ્લેખ […]

વિદેશ જતા પહેલા કરજો તપાસ! સુરતમાંથી પકડાયું વિદેશ મોકલવાનું કૌભાંડ

વિદેશ મોકલવાના બહાને થતી છેતરપિંડી વિદેશના મોકલવાના નામ પર પડાવતા પૈસા સુરત એસઓજી- ગુજરાત ATSએ રેકેટ ઝડપ્યું સુરત: આજકાલ લોકોમાં વિદેશમાં ભણવાનો અને સ્થાયી થવાનો શોખ વધી રહ્યો છે. સારી વાત છે કે વિદેશ જઈને પોતાની લાઈફને વધારે સારી બનાવો, પણ વિદેશ જવા માટે એવા પણ પાગલ ન થવું કે કોઈ છેતરીને જતુ રહે. સુરતમાં […]

વિદેશમાં વસવાટ કરતા પાકિસ્તાની નાગરિકોની ગેરકાયદે પ્રવૃતિથી જે તે દેશ પણ પરેશાન

દિલ્હીઃ આતંકવાદને કારણે સમગ્ર દુનિયામાં પંકાયેલા પાકિસ્તાનના નાગરિકો વિદેશ ગયા પછી ગેરકાયદે પ્રવૃતિઓ કરતા હોવાથી મોટી સંખ્યામાં પાકિસ્તાનીઓને જે તે દેશમાંથી હાંકી કાઢવામાં આવી રહ્યાં છે. એક અંદાજ અનુસાર દરરોજ 300 જેટલા પાકિસ્તાનીઓને દુનિયાના વિવિધ દેશમાંથી કાઢી મુકવામાં આવ્યાં છે. છ વર્ષમાં 6.18 લાખ પાકિસ્તાની નાગરિકોને ઘર ભેગા કરાયા છે. જેમાં સૌથી વધારે મુસ્લિમ દેશોનો […]

વિદેશ જવા માગતા વિદ્યાર્થીઓ માટે કોવેક્સિન બની આફત, WHO મંજૂરી આપે પછી જ માન્ય ઠરશે

અમદાવાદઃ ગુજરાતમાં અનેક વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશમાં જતા હોય છે. વિદેશ જવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે કોવેક્સિને આફત સર્જી છે. વિદેશમાં કોવેક્સિનને મંજૂરી મળી નથી. ડબ્લ્યુએચઓની મંજૂરી મળે પછી જ વિદેશમાં એ માન્ય ઠરશે. જોકે શહેરના કેટલાક વિદ્યાર્થીઓએ કોવેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. તેમની પાસે કોવેક્સિન લીધા સિવાય બીજો કોઈ રસ્તો નથી. જુલાઈમાં અભ્યાસ માટે […]

ગુજરાતીઓમાં વિદેશ જવાનો ક્રેઝ વધ્યોઃ 5 વર્ષમાં 3.75 લાખ લોકોએ ઉડાન ભરી

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી લોકોમાં વિદેશમાં અભ્યાસ અને રોજગાર અર્થે જવાનો ક્રેઝ વધ્યો છે. પાંચ વર્ષના સમયગાળામાં ગુજરાતમાંથી લગભગ 3.75 લાખ જેટલા નાગરિકો અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયા સહિતના દેશમાં ગયા છે. જો કે, દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતના ઓછા નાગરિકો વિદેશમાં ગયા છે. સૌથી વધારે કેરલા, તમિલનાડુ અને ઉત્તરપ્રદેશના યુવાનો વિદેશ ગયા છે. પ્રાપ્ત […]

કોરોનાને કારણે રોજગારીને અસર, વિદેશથી 8 લાખથી વધારે લોકો કેરળ ફર્યા પરત

દિલ્હીઃ કોરોના મહામારીની અસર સમગ્ર દુનિયામાં લોકોના આરોગ્યની સાથે સામાજીક જીવન ઉપર પણ પડી છે. દરમિયાન કેરમાં ગત મે 2020થી અત્યાર સુધીમાં 8.43 લાખ લોકો કેરળ પરત ફર્યાં છે. જે પૈકી 5.52 લાખની નોકરી જતી રહેતા તેઓ પરત વતન ફર્યા હોવાનું સામે આવ્યું છે. ભારત સહિત દુનિયાભરમાં કોરોના મહામારીને પગલે મોટી સંખ્યામાં બેરોજગારી ઉભી થવાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code