અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ફરજ દરમિયાન ગુલ્લી મારતા તબીબો સામે તંત્રની લાલ આંખ
અમદાવાદ : શહેરના સિવિલ હોસ્પિટલમાં કેટલાક તબીબો ગુલ્લી મારતા હોવાની ફરિયાદો ઊઠી છે. તબીબો ચાલુ ફરજ દરમિયાન ગુલ્લી મારતા હોવાથી બહારગામથી આવતા દર્દીઓને મુશ્કેલી પડી રહી છે. આ અંગેની ફરિયાદો ઊઠ્યા બાદ રાજ્યના આરોગ્ય વિભાગને પરિપત્ર કરવાની ફરજ પડી છે. હવે તબીબો ફરજ દરમિયાન ગુલ્લી નહીં મારી શકે. તબીબોની હાજરી પર હવે બાજ નજર રાખવામાં આવશે. […]