અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં પશુ-પંખીઓને ગરમીથી બચાવવા માટે એસી-કૂલરો મુકાયા
અમદાવાદ: શહેરમાં અસહ્ય ગરમીમાં લોકો આકૂળ-વ્યાકૂળ બની ગયા છે ત્યારે પશુ-પંખીઓની હાલત વધુ કફોડી બની ગઈ છે. બપોરના સમયે પશુ-પંખીઓ લીલાછમ વૃક્ષોનો છાયડો નીચે ઊભા રહીને ગરમીથી બચવાના પ્રયાસો કરતા હોય છે. જ્યારે શહેરના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં પશુ-પંખીઓને યોગ્ય ઠંડક મળી રહે તે માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં પશુ-પંખીઓ માટે […]