આયુર્વેદિક છોડનો ઉપયોગ કરી મોંઢાની સ્વચ્છતા રાખો, થશે અનેક રીતે ફાયદા
આયુર્વેદ અનુસાર, જો તમે દાંત અને ઓરલ હેલ્થને સારી રાખવા માટે બાવળના છોડનો ઉપયોગ કરો છો, તો તે તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેનાથી દાંત પણ મજબુત બને છે અને દાંતમાં પ્લેક વગેરે થવાનું જોખમ પણ ઘણું ઓછું રહે છે. બાવળના છોડનો ઉપયોગ કરતા પહેલા તમારે તેની છાલ અને મૂળને બાળી નાખવી […]