અંબુજા અને ACC સિમેન્ટે કાર્બન ઉત્સર્જન ઘટાડવા ઉત્પાદનોની વિશાળ શ્રેણી વિકસાવી
આધુનિક જગતમાં કાર્બન ઉત્સર્જન એક વૈશ્વિક સમસ્યા બની ગઈ છે, તેવામાં બાંધકામ અને સિમેન્ટ ઉદ્યોગમાં અગ્રણી અદાણી સિમેન્ટે ગ્રીન કન્સ્ટ્રક્શન માટે કમર કસી છે. કંપનીએ 2050માં ‘નેટ ઝીરો‘ લક્ષ્યાંક હાંસલ કરવા 2030 સુધીમાં મધ્યવર્તી SBTs નો અભિગમ હાથ ધર્યો છે. નવીનતમ સંશોધન અને વિકાસ દ્વારા અંબુજા અને ACC સિમેન્ટ કંપનીઓએ ગ્રીન અને ટકાઉ ઉત્પાદનોની વિશાળ […]