1. Home
  2. Tag "accepted"

યુવાનોએ આપણા દેશની સુખાકારીમાં યોગદાન આપવાની જવાબદારી સ્વીકારવી જોઈએઃ ડો.માંડવિયા

નવી દિલ્હીઃ કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ તથા રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ એમવાય ભારત પોર્ટલની અસરકારકતા વધારવાનાં પોતાનાં સતત પ્રયાસોમાં આજે નવી દિલ્હીમાં રશિયામાં બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં યુવા શિખર સંમેલનમાં ભાગ લેનારા ભારતીય યુવા પ્રતિનિધિઓ સહિત વિવિધ ક્ષેત્રોમાં સંકળાયેલા યુવાનો સાથે એક ઇન્ટરેક્ટિવ સેશનની અધ્યક્ષતા કરી હતી. આ જોડાણ ડૉ. માંડવિયાએ […]

બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનકે હાર સ્વીકારી

લંડનઃ બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનકે હારનો સ્વીકાર કરી લેબર પાર્ટીના PM ઉમેદવાર સ્ટારમરને અભિનંદન પાઠવ્યા છે. 14 વર્ષ બાદ લેબર પાર્ટી સત્તામાં આવી રહી છે. કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા અને બ્રિટિશ પ્રધાનમંત્રી ઋષિ સુનકે સામાન્ય ચૂંટણીમાં લેબર પાર્ટીના કીર સ્ટારમર સામેની હાર સ્વીકારી લીધી છે. તેણે સ્વીકાર્યું કે તે તેમના અને તેમની પાર્ટી માટે ‘કઠિન રાત’ […]

લોકસભા ચૂંટણીઃ મતદાન માટે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC ઉપરાંત અન્ય 12 દસ્તાવેજો પણ માન્ય રહેશે

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી અન્વયે મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મતદાન માટે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC ઉપરાંત અન્ય 12 દસ્તાવેજો પણ માન્ય રહેશે. આ દસ્તાવેજોમાં આધાર કાર્ડ, મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ, બેંક/પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક, શ્રમ મંત્રાલયની યોજના હેઠળ આપવામાં આવેલા હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ, […]

રાષ્ટ્રપતિએ તેલંગાણાના રાજ્યપાલ ડો.તમિલિસાઇ સૌંદરરાજનનું રાજીનામું સ્વીકાર્યું

નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિએ તેલંગાણાના રાજ્યપાલ અને પુડુચેરીના ઉપરાજ્યપાલ તરીકે ડો.તમિલિસાઇ સૌંદરરાજનનું રાજીનામું સ્વીકાર્યું છે. ભારતનાં રાષ્ટ્રપતિએ નિયમિત વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ઝારખંડનાં રાજ્યપાલ  સી પી રાધાકૃષ્ણનને પોતાની ફરજો ઉપરાંત તેલંગાણાનાં રાજ્યપાલ અને પુડુચેરીનાં લેફ્ટનન્ટ ગવર્નરની કામગીરી અદા કરવાની પણ જવાબદારી સોંપી છે. આ નિમણૂક તે તારીખથી અમલમાં આવશે જે તારીખથી તેઓ પોતાનું પદ સંભાળશે.

ગુજરાતમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન 12 લાખથી વધુ ફોર્મ સ્વીકારાયા

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022ને અનુલક્ષીને મતદારયાદીને અદ્યતન બનાવવા ભારતના ચૂંટણી પંચની સુચનાનુસાર તા.12મી ઓગસ્ટ થી 11મી સપ્ટેમ્બર, 2022 દરમિયાન ખાસ મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. મહત્તમ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તા.01લી ઓક્ટોબર, 2022ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનારા મતદારોનો સમાવેશ કરવા, મતદારયાદીમાં નોંધાયેલી એન્ટ્રીમાં કોઇ સુધારો કરાવવો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code