અમદાવામાં સરેરાશ અકસ્માતના બનાવોમાં ઘટાડો પણ અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધી
અમદાવાદઃ શહેરના રોડ રસ્તાઓ તો એના એ જ છે, પણ દિનપ્રતિદિન ટ્રાફિકનું ભારણ વધતું જાય છે. શહેરમાં વાહનોની સંખ્યા વધતી જાય છે. સાથે પૂરફાટ ઝડપે વાહનો દોડતા હોવાથી અકસ્માતોમાં પણ વધરો થઈ રહ્યો છે. શહેરના રસ્તા પર દર વર્ષે સરેરાશ 1800થી પણ વધુ અકસ્માત થતા હતા, જેમાં સરેરાશ 300થી વધુ વ્યક્તિનાં મોત નીપજતાં હતાં, પરંતુ […]