1. Home
  2. Tag "Accidents"

કચ્છના નેશનલ હાઈવે પર મીઠા ભરેલી ટ્રકોમાંથી પડતા પાણીને લીધે અકસ્માતો વધી રહ્યા છે

ભુજ  :  કચ્છના નેશનલ હાઈવે 24 કલાક ભારે વાહનોથી ધમધમતો હોય છે. કચ્છમાં અનેક ઉદ્યોગો આવેલા છે, તેમજ મીઠાંનું પણ સારૂએવું ઉત્પાદ થાય છે. ટ્રકોમાં પાણી મિશ્રિત ભીનું મીઠું ભરવામાં આવતું હોવાથી મીઠાં ભરેલી ટ્રકોમાંથી પાણી રોડ પર સતત પડતું રહે છે. તેના લીધે રોડ ચીકણો થવાથી અવાર-નવાર અકસ્માતો પણ સર્જાતા રહે છે, ઉપરાંત મીઠાં […]

વર્ષ 2020માં એક્સપ્રેસ પર થયા 1.16 લાખ અકસ્માત, જાણો કેટલા મોત થયા?

વર્ષ 2020માં અકસ્માતમાં કેટલા મોત થયા વર્ષ 2020માં એક્સપ્રેસ વે પર 1.16 લાખ અકસ્માત થયા આ અકસ્માતમાં 47,94 લોકોનાં થયા મોત નવી દિલ્હી: ભારતમાં દર વર્ષે લોકોની બેદરકારી, શિસ્ત વગરના ડ્રાઇવિગને કારણે અનેક લોકોના અકસ્માત થાય છે અને અનેક લોકો મોતને ભેટે છે. વર્ષ 2020માં એક્સપ્રેસ વે સહિતના નેશનલ હાઇ વે પર કુલ 1,16,496 અકસ્માત […]

સુરેન્દ્રનગર જિલ્લામાં જુદા જુદા અકસ્માતોમાં બેનાં મોત,બેને ઈજા

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં અકસ્માકોના બનાવો વધતા જાય છે.સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતના બે બનાવોમાં બે લોકોનાં મોત નિપજ્યા હતા. અને 2 લોકોને ઈજાઓ પહોંચી હતી. લીંબડી-રાણપુર રોડ અને લીંબડી-સુરેન્દ્રનગર રોડ પર આ બંને અકસ્માત સર્જાયા હતા. પોલીસના સૂત્રોમાંથી મળેલી વિગતો મુજબ, સુરેન્દ્રનગર જિલ્લાના  લીંબડી-રાણપુર રોડ પર આવેલા પાંદરી ગામ નજીક એક અકસ્માત સર્જાયો હતો. જેમાં આઈશર ચાલકે બાઈકને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code