વોટ્સએપે એકાઉન્ટને સુરક્ષિત રાખવા માટે આટલું કરો…
નવી દિલ્હીઃ માત્ર ત્રણ મહિનામાં જ વોટ્સએપે ભારતમાં 22 કરોડથી વધુ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. વ્હોટ્સએપે આ કાર્યવાહી પોલિસીના ઉલ્લંઘનને લઈને કરી છે. આ આંકડો ગયા વર્ષની સરખામણીએ બમણો છે. આ આંકડાઓ સાયબર કૌભાંડના વધતા જતા કેસ તરફ પણ ઈશારો કરે છે. વોટ્સએપે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ 2024 માટે પોતાનો રિપોર્ટ જાહેર કર્યો છે. […]