બેંક ખાતાધારકોએ હવે 4 નોમિનીના નામ આપવા પડશે, સરકાર ટૂંક સમયમાં કાયદો લાવશે
બેંકોમાં ખાતા ધરાવતા ખાતાધારકો માટે મોટા સમાચાર છે. સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થઈ ગયું છે અને અદાણી લાંચ વિવાદને લઈને પહેલા જ દિવસે સંસદમાં હંગામો થયા બાદ તેને બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવ્યું છે. આ સત્રમાં સરકાર દેશમાં બેન્કિંગ સેક્ટરમાં ઘણા બદલાવ લાવવા માટે બેન્કિંગ એમેન્ડમેન્ટ બિલ પસાર કરવાનો પ્રયાસ કરશે. […]