પ્રધાનમંત્રી જન-ધન યોજના હેઠળ 51 કરોડ ખાતા ખુલ્યાં, 2 લાખ કરોડથી વધુની રકમ જમા થઈ
નવી દિલ્હીઃ નાણા રાજ્ય મંત્રી ભગવત કરાડે સંસદમાં માહિતી આપી હતી કે, પ્રધાનમંત્રી જન-ધન યોજના હેઠળ દેશમાં અત્યાર સુધીમાં 51.04 કરોડ બેંક ખાતા ખોલવામાં આવ્યા છે. 9 વર્ષ પહેલા શરૂ થયેલી આ યોજના હેઠળ, અત્યાર સુધીમાં PMJDY યોજનાના 51 કરોડ બેંક ખાતાઓમાં 2.08 ટ્રિલિયન (રૂ. 2 લાખ કરોડથી વધુ)ની રકમ જમા કરવામાં આવી છે. નાણા […]