એસિડિટથી પરેશાન છો, તો આજે જ તમારા આહારમાં 4 ખોરાકનો સમાવેશ કરો
ખાવા-પીવાની ખરાબ આદતોના કારણે મોટી સંખ્યામાં લોકો પેટના રોગોનો શિકાર બની રહ્યા છે. આ રોગોમાં એસિડિટીનો પણ સમાવેશ થાય છે. આ રોગ ઘણીવાર દર્દીઓ માટે પીડાદાયક સાબિત થાય છે. આવી સ્થિતિમાં એસિડિટીથી બચવા માટે યોગ્ય આહાર જાળવવો જરૂરી છે. મસાલેદાર ખોરાક ખાવાનું ટાળો. એસિડિટીથી બચવા માટે તમે દવાઓને બદલે કેટલાક ખોરાકનું સેવન કરી શકો છો. […]