1. Home
  2. Tag "across the country"

શિવકાશીમાં આવેલા ફટાકડાના કારખાનામાંથી દેશભરમાં રૂ. 6 હજાર કરોડના ફટાકડાનું વેચાણ થયું

બેંગ્લોરઃ તમિલનાડુ ફટાકડા ઉત્પાદક સંઘે જણાવ્યું છે કે, રાજ્યના વિરુધુનગર જિલ્લાના શિવકાશીમાં આવેલા ફટાકડાના કારખાનામાંથી દિવાળીના તહેવાર નિમિત્તે દેશભરમાં 6 હજાર કરોડ રૂપિયાના ફટાકડાનું વેચાણ થયું છે. જોકે, સંઘના પદાધિકારીઓએ કહ્યું કે, ‘શિવકાશીમાં આવેલા 100 વર્ષ જૂના આતશબાજી ઉદ્યોગના ઉત્પાદનમાં આ વર્ષે નોંધપાત્ર ઘટાડો થયો છે. ફટાકડા બનાવવામાં બેરિયમ નાઈટ્રેટ અને એક ફ્યૂઝથી જોડાયેલા બે […]

દેશભરમાં દશેરા પર્વની ભક્તિભાવપૂર્વક થઈ રહેલી ઉજવણી

નવી દિલ્હીઃ દેશભરમાં આજે દશેરા પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. આ તહેવાર આસુરી શક્તિ પર વિજયના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશવાસીઓને વિજયાદશમીની શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિએ પોતાના સંદેશમાં કહ્યું કે, આ તહેવાર અન્યાય પર ન્યાયની જીતનું પ્રતીક છે. રાષ્ટ્રપતિએ શુભેચ્છા પાઠવી છે કે આસ્થા અને ઉત્સાહનો આ તહેવાર બધા […]

સમગ્ર દેશમાં તા. 2 સપ્ટેમ્બરે વિશ્વ નાળિયેર દિવસની ઉજવણી કરાશે

નવી દિલ્હીઃ નાળિયેર વિકાસ બોર્ડ 2 સપ્ટેમ્બર, 2024ના રોજ ટાઉન હોલ, એર્નાકુલમ ખાતે “સર્ક્યુલર ઇકોનોમી માટે નાળિયેર, મહત્તમ મૂલ્ય માટે ભાગીદારીનું નિર્માણ” વિષય પર વિશ્વ નાળિયેર દિવસની ઉજવણી કરી રહ્યું છે. શ્રી. કેરળ સરકારનાં કાયદા, ઉદ્યોગ અને કોઈર મંત્રી આદરણીય પી. રાજીવ આ કાર્યક્રમનું ઉદઘાટન કરે તેવી અપેક્ષા છે. હિબી ઈડન, સાંસદ, એર્નાકુલમ, એડ. એમ. […]

દેશભરમાં 10 લાખથી વધારે માર્ગ અકસ્માતોમાં વીમાના દાવા પેન્ડિંગ ?

દેશમાં માર્ગ અકસ્માતોને લઈને ઘણા પ્રકારની જાણકારીઓ સામે આવતી રહે છે. એવામાં આરટીઆઈ દ્વારા આ વાત સામે આવી છે કે દેશભરમાં 10,46,163 મોટર અકસ્માતો, જેની કિંમત 80,455 કરોડ રૂપિયાના દાવા છે, બાકી છે. આ વીમા કેસ સતત વધી રહ્યા છે. આ માહિતી વર્ષ 2018-19 થી 2022-23 દરમિયાન આરટીઆઈ દ્વારા બહાર આવી છે. • આરટીઆઈ દ્વારા […]

PM મોદીના શાસનમાં સમગ્ર દેશમાં એક-બે નહીં 26 રેલવે સ્ટેશનના નામ બદલાયાં

દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક શહેરોના નામ બદલવામાં આવ્યાં છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં સમગ્ર દેશમાં એક-બે નહીં 26 રેલવે સ્ટેશનના નામ બદલાયાં છે. તાજેતરમાં ભોપાલના હબીબગંજ રેલવે સ્ટેશનનું નામ બદલીને રાણી કમલાપતિ રાખવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના કાર્યકાળમાં ઉત્તર પ્રદેશમાં જ 5 રેલ્વે સ્ટેશનોને નવા નામ આપવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code