1. Home
  2. Tag "actions"

માલદિવ્સના વિદેશમંત્રીએ કહ્યું તેમના મંત્રીઓ દ્વારા કરાયેલી ટિપ્પણીઓ તેમની સરકારનું વલણ નથી, કાર્યવાહી કરી છે

ભારતે ગુરુવારે માલદીવને યાદ અપાવ્યું કે તે તેના દેશના વિકાસમાં કેવી રીતે મદદ કરી રહ્યું છે. ભારતની યોજનાઓથી માલદીવના લોકોના જીવનમાં કેટલો ફાયદો થયો છે. ભારતે તેમના જીવનની ગુણવત્તામાં સીધું યોગદાન આપ્યું છે. આ માળખાકીય પ્રોજેક્ટ્સ અને સામાજિક પહેલથી લઈને તબીબી અને આરોગ્ય સુવિધાઓ સુધીની છે. આ વાત ભારતના વિદેશ મંત્રીએસ. જયશંકરેગુરુવારે નવી દિલ્હીમાં યોજાયેલી […]

ચીનની કાર્યવાહી સામે ભારતને સાથ આપવા માટે અમેરિકા-જાપાને તૈયારીઓ દર્શાવી

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન અને જાપાનના પ્રધાનમંત્રી ફ્યુમિયો કિશિદા, જેઓ યુનાઇટેડ સ્ટેટ્સની રાજકીય મુલાકાતે છે, તેમણે ભારત-પેસિફિક ક્ષેત્રમાં ચીનની આક્રમક કાર્યવાહીનો સામનો કરવા માટે તેમની પ્રતિબદ્ધતા અંગે ચર્ચા કરી હતી. સાથીઓ વચ્ચે સૈન્ય, આર્થિક અને અન્ય સહયોગને વધુ વધારવા માટે અનેક પગલાં લેવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. ધ ન્યૂ યોર્ક ટાઈમ્સના અખબારના […]

કાશ્મીરઃ આતંકી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તબીબ-પોલીસ કર્મચારી સહિત 4 સરકારી કર્મચારીઓને સસ્પેન્ડ કરાયાં

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીર પ્રશાસને બુધવારે આતંકવાદી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ડોક્ટર અને એક પોલીસકર્મી સહિત ચાર સરકારી કર્મચારીઓને બરતરફ કર્યા હોવાનું જાણવા મળે છે. સરકાર દ્વારા જાહેર કરાયેલી યાદી અનુસાર, શ્રીનગરની એસએમએચએસ હોસ્પિટલના ડૉ. નિસાર-ઉલ-હસન, પોલીસ કોન્સ્ટેબલ અબ્દુલ મજીદ ભટ, લેબોરેટરી કર્મચારી અબ્દુલ સલામ રાથેર અને શિક્ષક ફારૂક અહેમદ મીરને ભારતના બંધારણની કલમ 11ની જોગવાઈઓ […]

કાશ્મીરમાં ત્રાસવાદીઓ સામે સુરક્ષા એજન્સીઓની કાર્યવાહી, દોઢ મહિનામાં 21 આતંકી ઠાર મરાયાં

નવી દિલ્હીઃ સેના સતત સરહદ પારના આતંકવાદીઓના નાપાક મનસૂબાને કચડી રહી છે. જૂન અને જુલાઈ મહિનામાં સેનાના જવાનોએ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ પર આકરી કાર્યવાહી કરી હતી. આ સમયગાળામાં સેનાએ ખીણમાંથી 21 આતંકીઓને એન્કાઉન્ટરમાં ઠાર માર્યા છે. સુરક્ષા દળો દ્વારા આ આંકડા 1 જૂનથી 20 જુલાઈ વચ્ચે જાહેર કરવામાં આવ્યા છે. ડેટા અનુસાર, બે મહિનામાં અનેક આતંકવાદીઓએ […]

ભારતઃ નકલી દવાઓનું ઉત્પાદન કરતી કંપનીઓ સામે કાર્યવાહી

નવી દિલ્હીઃ દેશની જનતાને યોગ્ય મેડિકલ સેવા મળી રહે તેવા પ્રયાસો કેન્દ્રની મોદી સરકાર દ્વારા પગલા લઈ રહી છે. દેશમાં હાલ કેન્દ્ર સરકાર જેનરિક દવાને પ્રોત્સાન આપી રહી છે. દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા હવે દવાઓની ગણવત્તા ઉપર વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં નકલી દવાઓનું ઉત્પાદન કરનારાઓ સામે આકરી કાર્યવાહી શરૂ કરવામાં […]

શું તમારા બાળકને સ્પેશિયલ અટેંશનની તો નથી જરૂરને? આ 3 ક્રિયાઓથી જણાવશે

જ્યારે બાળકો મોટા થાય છે, ત્યારે તેમના વર્તનમાં પણ બદલાવ આવે છે. પરંતુ આજની વ્યસ્ત જીવનશૈલીમાં માતા-પિતા ઘણીવાર આ અનેક ફેરફારોને નજરઅંદાજ કરે છે. આ બધાની બાળકના મન પર ખૂબ જ ખરાબ અસર પડે છે. બાળકનો ઉછેર સારી રીતે થાય તે માટે માતા-પિતા બાળકોમાં કેટલાક ખાસ ફેરફારોનું ધ્યાન રાખે તે જરૂરી છે.તો ચાલો જાણીએ કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code