1. Home
  2. Tag "activists"

વાયનાડમાં કુદરતી આફત વચ્ચે RSSના કાર્યકરો રાહત-બચાવની કામગીરીમાં જોડાયાં

કેરળના વાયનાડમાં ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં 150થી વધારે લોકોના મોત થયાં છે. તેમજ હજુ એનડીઆરએફ સહિતની એજન્સીઓ દ્વારા રાહત-બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. બચાવ કામગીરીમાં આરએસએસના સ્વયં સેવકો જોડાયાં છે. આરએસએસના કાર્યકરો વાયનાડ કેરળમાં થયેલ ભૂસ્ખલન કુદરતી આપદામાં સેવા કરતા જોવા મળી રહ્યા છે. રાહુલ ગાંધી વાયનાડમાં સાંસદ હતા અને ગત લોકસભાની ચૂંટણીમાં પણ […]

ગાંધીનગર લોકસભા બેઠક ઉપર અમિત શાહનો ભવ્ય રોડ શો

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહે પોતાના મતવિસ્તારમાં જંગી રોડ-શો કર્યો હતો. દરમિયાન કેન્દ્રીય મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, જે શહેરની દિવાલો ઉપર ક્યારેક પોસ્ટર લગાવતો હતો આજે અહીંથી પ્રજા માન આપી રહી છે. પ્રિયંકા ગાંધીના નિવેદનનો જવાબ આપતા તેમણે કહ્યું હતું કે, જ્યાંરે આપ કંઈ કરી નથી શકતા […]

જિનીવા: POKના કાર્યકરોએ દેખાવો યોજી પાકિસ્તાન સામે કર્યા સૂત્રોચ્ચાર

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદનું 54મું સત્ર જિનીવામાં ચાલી રહ્યું છે. દરમિયાન, યુનાઇટેડ કાશ્મીર પીપલ્સ નેશનલ પાર્ટી (UKPNP) ના રાજકીય કાર્યકરોએ અહીં પ્રદર્શન કર્યું હતું. તેમજ પીઓકેના કાર્યકરોએ પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. યુનાઈટેડ કાશ્મીર પીપલ્સ નેશનલ પાર્ટીના નિર્વાસિત પ્રમુખ શૌકત અલી કાશ્મીરીએ કહ્યું, ‘અમારા લોકો પાકિસ્તાનના કબજા હેઠળ વિરોધ કરી રહ્યા છે. અમારો […]

કેરલમાં ઈડીના પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના કાર્યકરોના ઘરો ઉપર દરોડા

નવી દિલ્હીઃ કેન્દ્રની મોદી સરકારે આતંકવાદ અને ઉગ્રવાદને નાથવા માટે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન તાજેતરમાં જ એનઆઈએએ ખાલીસ્તાની આતંકવાદીઓની યાદી જાહેર કરી છે. એટલું જ નહીં આતંકવાદી પન્નૂની સામે કાર્યવાહી કરીને પંજાબમાં આવેલી તેની મિલકતને સીલ કરી છે. દરમિયાન આજે કેરળમાં પ્રતિબંધિત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા સામે ઈડી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. કેરલના […]

સુરતમાં આપ’ અને ભાજપના કાર્યકર્તાઓ બાખડ્યા, પોલીસે ધરણાં બાદ ફરિયાદ નોંધી

સુરતઃ શહેરમાં ફરી એકવાર આમ આદમી પાર્ટી(AAP) અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. રાત્રે વાલમનગર સીમાડા નાકા પાસે પ્રચાર માટે ગયેલા AAPના કાર્યકર્તાઓ પર હુમલો થયો હતો. AAPના ઇજાગ્રસ્ત કાર્યકર સહિતના નેતાઓની સરથાણા પોલીસે ફરિયાદ ન લીધી હોવાનો આક્ષેપ કરી પોલીસ સ્ટેશનમાં જ આપના કાર્યકર્તાઓ ધરણાં પર બેસી ગયા હતા. આખી રાત અડ્ડો જમાવીને […]

પશ્ચિમ બંગાળઃ તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીમાં ભાજપના 150 કાર્યકરોનું સેનેટાઈઝર છાંટી કરાયું સ્વાગત !

કલકોતાઃ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકરો સાથ છોડી રહ્યાં હોય તેમ લાગી છે. કેટલાક નેતાઓએ ભાજપનો સાથે છોડીને તૃણમુલ કોંગ્રેસમાં જોડાઈને ઘર વાપસી કરી હતી. દરમિયાન વીરભુલ જિલ્લામાં ભાજપના લગભગ 150 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયાં હતા. જો કે, ચોંકાવનારી વાત એ છે કે, આ કાર્યકરો ઉપર સેનેટાઈઝર છાંટ્યા […]

પશ્ચિમ બંગાળમાં રાજકારણ વધુ ગરમાયું : મમતાનો સાથ છોડી ભાજપમાં જોડાયેલા 350 કાર્યકરોની ઘર વાપસી

કાર્યકરોએ પક્ષમાં પરત લેવા કરી હતી વિનંતી ટીએમસી કાર્યાલયની બહાર યોજ્યાં ધરણા ભાજપમાં જોડાયાની ભૂલ માનીને માંગી માફી કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી બાદ મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકરો પક્ષ બલટો કરવાની તૈયારી કરી રહ્યાં છે. તાજેતરમાં જ ભાજપના નેતા મુકુંદ રોય ભાજપનો સાથ છોડીને તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયાં હતા. તેમજ ભાજપના કેટલાક ધારાસભ્યો અને સાંસદો […]

કચ્છમાં રામ મંદિર માટે ફંડ એકત્ર કરવા ગયેલા સ્વયંસેવકો ઉપર હુમલો, એકનું મોત

અમદાવાદઃ અયોધ્યામાં બની રહેલા રામ મંદિરના નિર્માણ માટે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો સમગ્ર દેશમાં લોકો પાસે મદદ માંગી રહ્યાં છે. દરમિયાન કચ્છના કિડાણા ગામમાં ફંડ એકત્ર કરવા ગયેલા કાર્યકરો ઉપર હુમલાની ઘટના સામે આવી હતી. આ બનાવમાં એક વ્યક્તિનું મોત થયું છે. આ ઘટનાને પગલે સંમગ્ર વિસ્તારમાં તંગદીલી ફેલાઈ છે. તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code